શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો 2019
Written By
Last Updated : શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (14:02 IST)

મહિલા નાગા સાધ્વીની આ હકીકત જાણીને તમે ચોંકી જશો - See Video

મોટાભાગે આપણે એ જ માનીએ છીએ કે ફ્કત પુરૂષ જ નાગા સાધુ બને છે પણ તમને જાણીને થોડી નવઈ લાગશે કે મહિલાઓ પણ નાગા સાધુ બને છે. ઉલ્લેખનીય છે કે આ વાતની ચર્ચા એટલા માટે વાયરલ થઈ રહી છે કારણ કે આ વખતના કુંભ મેળામાં મહિલા નાગા સાધુ પણ સામેલ થઈ રહી છે.