ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. લોકસભા ચૂંટણી 2019
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2019
Written By
Last Updated : ગુરુવાર, 23 મે 2019 (00:24 IST)

ગુજરાત લોકસભાની બેઠકો - ગુજરાતમાં ક્યાં, કોણ, કોની સામે - એક નજર ગુજરાતની લોકસભાની 26 સીટ પર

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો  જાહેરાત કરી દીધી છે. ત્યારે ત્યારે ફરીએકવાર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ જામશે. જેમાં દાહોદથી બાબુ કટારાને અને ભરૂચથી શેરખાન પઠાણને ટિકિટ આપી છે. આ સાથે જ કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ લોકસભા બેઠક પર પી.ડી.વસાવાએ ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસે શેરખાન પઠાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે. 
 
બેઠક કોંગ્રેસ ભાજપ
પાટણ જગદીશ ઠાકોર ભરતસિંહ ડાભી
પંચમહાલ વી.કે. ખાંટ રતનસિંહ રાઠોડ
વલસાડ જીતુ ચૌધરી કે.સી.પટેલ
પોરબંદર લલિત વસોયા રમેશ ધડુક
જૂનાગઢ પૂંજાભાઈ વંશ રાજેશ ચુડાસમા
રાજકોટ લલિત કગથરા મોહન કુંડારિયા
કચ્છ નરેશ એન.મહેશ્વરી વિનોદ ચાવડા
નવસારી ધર્મેશ પટેલ સી.આર.પાટિલ
અમદાવાદ(વેસ્ટ) રાજુ પરમાર ડૉ.કિરીટ સોલંકી
વડોદરા પ્રશાંત પટેલ રંજન ભટ્ટ
છોટાઉદેપુર રણજીત રાઠવા ગીતાબેન રાઠવા
આણંદ ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ
અમરેલી પરેશ ધાનાણી નારણ કાછડિયા
જામનગર મૂળુ કંડોરિયા પૂનમ માડમ
ગાંધીનગર સી.જે.ચાવડા અમિત શાહ
સુરેન્દ્રનગર સોમા ગાંડા પટેલ ડૉ.મહેન્દ્ર મુંજપરા
મહેસાણા એ.જે.પટેલ શારદાબેન પટેલ
ભરૂચ શેરખાન પઠાણ મનસુખ વસાવા
બનાસકાંઠા પરથી ભટોળ પરબત પટેલ
અમદાવાદ ઈસ્ટ ગીતાબેન પટેલ એચ.એસ.પટેલ
બારડોલી તુષાર ચૌધરી પ્રભુ વસાવા
સુરત અશોક અધેવાડા દર્શના જરદોશ
ભાવનગર મનહર પટેલ ભારતીબેન શિયાળ
ખેડા બિમલ શાહ દેવુસિંહ ચૌહાણ
સાબરકાંઠા રાજેન્દ્રસિંહ ઠાકોર દીપસિંહ રાઠોડ
દાહોદ બાબુ કટારા જશવંતસિંહ ભાભોર