રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા ચૂંટણી સમાચાર 2024
Written By
Last Modified: રવિવાર, 3 માર્ચ 2024 (17:03 IST)

ગુજરાતમાં અહીંથી ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી

priyanka gandhi
Lok Sabha Election: કોંગ્રેસે હજુ સુધી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી નથી. દરમિયાન એવી ચર્ચા છે કે પ્રિયંકા ગાંધી પણ ચૂંટણી લડી શકે છે.
 
આ માહિતી પોતે દમણ અને દીવના કોંગ્રેસના પ્રભારી કેતન પટેલે આપી છે. તે જ સમયે, પ્રિયંકા ગાંધીના નજીકના સૂત્રોએ દમણ અને દીવમાંથી ચૂંટણી લડવાની શક્યતાના  જણાવી છે.
 
પ્રિયંકા ગાંધી દમણ-દીવથી ચૂંટણી લડી શકે છે. દમણ-દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલે આ દાવો કર્યો છે. જો પ્રિયંકા ગાંધી ગુજરાતથી ચૂંટણી લડે તો ગુજરાતના સમીકરણોને મોટી અસર થઈ શકે છે. દક્ષિણ ગુજરાતની બેઠકો પર કોંગ્રેસને મોટો ફાયદો થઈ શકે છે. 

Edited By-Monica sahu