1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (14:56 IST)

લુંગી પહેરીને જ્યારે રેસ્ટોરેંટમાં ગયું યુવક તો હોટલ સ્ટાફએ કર્યું કઈક આવું

તમને ઘણી વાર એવી ખબરો સાંભળી હશે જેના વિશે જાણીને તમે હેરાન થઈ જતા હશો. એવી જ એક ઘટના કેરળની છે. જ્યાં એક યુવકએ લુંગી પહેરતા પર રેસ્તરામાં ઘુસવાથી ના પાડી દીધી.  આ પૂરી ઘટના કેરળના કોઝીકોડના એક હોટલ લી વ્વીનની છે. માણસની ઓળખ કરીઅ ચેલેમબરાના રૂપમાં થઈ છે. યુવકએ જણાવ્યુ કે તે શનિવારની રાત્રે હોટલની ટેરેસ પર બનેલા રેસ્ટોરેંટમાં તેમના મિત્રો સાથે ભોજન કરવા ગયું હતું. પણ જ્યારે તે અંદર જવા લાગ્યા તો હોટલના સ્ટાફ કર્મચારીએ યુવકને બહાર જ રોકી લીધુ. કારણકે માણસએ લુંગી પહેરી રાખી હતી. 
 
જ્યારે કરીમએ આ વાતનો વિરોધ કર્યુ તો કર્મચારીઓએ યુવકને જણાવ્યુ કે લુંગી પહેરીને જવાની પરવાનગી નથી. આ વાત પર યુવકએ કર્મચારીઓથી પૂછ્યુ કે આવું ક્યાં લખ્યું છે કે લુંગી પહેરીને રેસ્તરાં નથી જઈ શકતા. આ વાત પર કર્મચારીએ લેખિતમાં જવાબ જોવાયું. કરીમએ ઘટનાની શિકાયત પોલીસમાં દાખલ કરાવી છે. 
 
આ વાતને લઈન કરીમએ પોલીસથી કહ્યું કે હવે આ પણ અમે પૂછવું પડશે કે અમે શું પહેરીને જઈએ કે નહી. કરીમએ ઘટનાના વિરોધમાં હોટલની બહાર પ્રદર્શન કર્યું. કરીમની સાથે આ બાબત પર ઘણા લોકો સામે આવ્યા. હોટલના અધિકારીએ જણાવ્યુ કે અહીં લુંગી પહેરીને આવવાની ના છે. કારણકે અહીં બધા ફેમિલી વાળા લોકો આવે છે. 
 
હોટલના કર્મચારીએ આ પણ જણાવ્યુ કે કરીમ નશામાં હતું અને જ્યારે અમે તેને નિયમ વિશે જણાવ્યુ તો તે સ્ટાફની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યું. 
 
કર્મચારીઓએ આ પણ જણાવ્યુ કે આ હોટલની સિવાય તેમના બે બાર પણ છે. પણ ત્યાં એવું કોઈ નિયમ નથી. અહીં એવું નિયમ છે કારણકે લોકો પરિવારની સાથે આવે છે. હોટલના પ્રબંધનએ પછી કહ્યું કે આ બધી ઘટના સીસીટીવીફુટેજમાં કેદ છે. તમે ઈચ્છો તો તેમાં જોઈ શકો છો.