બોહરા સમાજ- મુસ્લિમોનો એ સમાજ જેમણે હંમેશાથી જ મોદીનો સાથ આપ્યો છે

Last Updated: શુક્રવાર, 14 સપ્ટેમ્બર 2018 (12:08 IST)
મુસલમાનોમાં બોહરા સમાજ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબંધ જગજાહેર છે. દેશના મુસલમાન ભલે બીજેપીને વોટ ન આપતા હોય, પણ ગુજરાતમાં સીએમ રહેતા મોદીએ જ્યારે વ્યાપારિયોના હિત માટે નીતીઓ બનાવી તો બોહરા મુસ્લિમ તેમની સાથે હંમેશા જોડાયા અને આજે પણ સાથે જ છે.
બોહરા ધર્મગુરૂ સૈયદના મુફદલ સૈફુદ્દીન અને નરેન્દ્ર મોદી
બોહરા ધર્મગુરૂ સૈયદના મુફદલ સૈફુદ્દીન અને પીએમ નરેન્દ્ર મોદી કોઈ પણ બીજા નેતા કરતા જનતામાં નિર્વિવાદ રૂપથી વધારે લોકપ્રિય છે. આ જુદી વાત છે કે મુસલમાનોના વચ્ચે તેમની લોકપ્રિયતાનો દાવો તેટલો વિશ્વાસ નહી કરાવી શકે. પણ મુસ્લિમોનો એક સમાજ એવો છે જે શરૂઆતથી   મોદીની સાથે રહ્યું છે. આ સમાજ છે બોહર સમુદાય, જે ગુજરાતમાં સીએમ રહેતા મોદીની સાથે ઉભો હતો અને આજે જ્યારે મોદી પીએમ પદ પર છે તો પણ આ સમાજ તેમના નિકટ છે.


આ પણ વાંચો :