રવિવાર, 9 નવેમ્બર 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Modified: મંગળવાર, 12 માર્ચ 2024 (16:09 IST)

લગ્નમાં ઘુસ્યો વીફરેલો આખલો funny video

bull enters wedding funny video
Angry Bull Enters The Wedding:  લગ્નના અવસર પર ઘણીવાર જાણી- અજાની એવા દ્ર્શ્યો જોવા મળી જાય છે જેની કલ્પના પણ નથી કરી શકાય. ક્યારે ફૂફાનો ગુસ્સો,તો ક્યારે વર-વધુની ગ્રેંડ એંટ્રી ધ્યાન ખેંચી જ લે છે. તો ક્યારે ડીજે ની ધુન પર નાગિન ડાંસ કરતા જાનૈયાઓ મસ્તી ભરી નાખે છેીવા ઘણા બધા વીડિયો ઈંટરનેટ પર વાયરલ થતા જ રહે છે. પણ ઘણી વાઅ લગ્ન 


 
સભારંભથી સંકળાયેલા એવા વીડિયો સામે આવી જાય છે. જેને જોઈને હંસી જ આવી જાય છે અને જેને લઈને વાર- વાર લૂપમાં જોવા લાચાર થઈજાય છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે, જેમાં વિફરેલો આખલો લગ્ન સમારોહમાં ઘૂસી ગયો અને હંગામો મચાવ્યો.
 
લગ્નમાં ઘુસ્યો વીફરેલો આખલો bull enters wedding funny video
 
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને જોયા બાદ કેટલાક લોકોને હસવું ખરાબ લાગી રહ્યું છે. કેટલાક લોકો તેને જોઈને આશ્ચર્ય પણ વ્યક્ત કરી રહ્યા છે.યુઝર્સ વીડિયો પર એક પછી એક કોમેન્ટ કરીને મજા માણી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સાંદ પણ ફંક્શનમાં ભાગ લેવા આવ્યા છે. તેને ભોજનનો આનંદ માણવાની પણ છૂટ આપવી જોઈએ. અન્ય યુઝરે લખ્યું,
'આને કહેવાય બેગાની શાદી મે આખલો દીવાના.'


Edited By-Monica sahu