મંગળવાર, 16 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. દર્પણ 2018
Written By
Last Updated : મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (14:59 IST)

Good bye 2018 - ખૂબ સર્ચ કરાયું આ મહિલા સેલેબ્સને

Good bye 2018 -google search list
યાહૂ મુજબ ફીમેલ સેલેબ્સ સર્ચની બાબતમાં આ વર્ષે ટોચ પર સની લિયોનીના નામ આવી રહ્યું છે
તે સિવાય આ લિસ્ટમાં બૉલીવુડ મિસ હવા હવી શ્રીદેવીનો પણ નામ છે જેની મૃત્યું 24 ફેબ્રુઆરીએ દુબઈમાં થઈ હતી. 
અભિનેત્રી સોનાલી બેંદ્રેને પણ ખૂબ સર્ચ કરાયું જે અત્યારે જ કેંસરની જંગ લડી ભારત પરત આવી છે. 
લોકોએ પ્રિયા પ્રકાશ વૉરિયરને પણ ખૂબ શોધ્યા. જેને આંખ મારીવાના કારણે "નેશનક ક્ર્શ" જાહેર કરાયું હતું. 
પુરૂષ સેલેબ્સમાં બૉલીવુડના ટાઈગર સલમાન ખાનને 201માં સૌથી વધારે ઈંટરનેટ પર શોધ્યું. તે સિવાય અમેરિકન 
સિંગર નિક જોનસને પણ ખૂબ સર્ચ કરાયું. જે અત્યારે પ્રિયંકા ચોપડાના પતિ બની ગયા છે.