શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (12:36 IST)

Google Doodleએ ભારતની પ્રથમ મહિલા વિધાયક મુથુલક્ષ્મી રેડ્ડી પર બનાવ્યુ ડૂડલ

Google એ મંગળવાએ દેશની શિક્ષા વિદ વિધાયક, સર્જન અને સમાજ સુધારક રહી ડાક્ટર મુથુલક્ષ્મી રેડ્ડીની જયંતી પર તેમનો ડૂદલ બનાવીને છ્દ્ધાંજળિ આપી છે. ડાક્ટર રેડ્ડીની આજે 133મી જયંતી છે. 
 
ડા. રેડ્ડીને સામાજિક અસમાનતા, લિંગ આધારિત અસમાનતા અને લોકોને પૂરતી સ્વાથય સેના આપનાર પ્રયાસો માટે ઓળખાય છે. તે તમિલનાડુના સરકારી હોસ્પીટલમાંસ સર્જનના રૂપમાં કામ કરનારી પ્રથમ મહિલા પણ રહી હતી. તમિલનાડુ સરકારએ જાહેરાત કરી હતી કે તે દરેક વર્ષ 30 જુલાઈને હોસ્પીટલ ડેના રૂપમાં ઉજવશે. 
 
ડા. રેડ્ડીનો જન્મ 1886માં તમિલનાડુના પુડ્ડુક્કોટ્ટાઈમાં થયું હતુ. તે 1912માં દેશની પ્રથમ મહિલા ડાક્ટર બની અને મદ્રાસના સરકારી માતૃત્વ હોસ્પીટલમાં પ્રથમ મહિલા સર્જન બની. 
 
તેમના મહાન ફાળોના કારણે મુથુલક્ષ્મીને 1956માં પદ્મભૂષણ પુરસ્કારથી સમ્માનિય કરાયું છે. 22 જુલાઈ 1968ને ચેન્નઈમાં તેમનો નિધન થઈ ગયું હતું.