શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By

અહીં 10 રૂપિયા માં મળે છે ગર્લફ્રેંડ જાણીને આશ્વર્ય પામશો

વિશ્વના દરેક ખૂણમાં કંઈને કંઈ અજીબોગરીબ થતું રહે છે. જો તમે પણ તમારા લગ્ન જીવનથી કંટાળી ગયા છો અને એકલાપણું દૂર કરવા માટે બહાર કોઈ પાર્ટનરની શોધમાં કરો છો  કે બહારની દુનિયામાં તેના માટે બીજા સાથીની તલાશ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે. પતંતુ આજે તમે કઈક એવું જાણીને આશ્વર્ય પામશો કે તમારે જે જોઈએ છે તે તમને મળી જશે એટલે કે તમને તમારી મનપસંદ ગર્લફ્રેન્ડ મળી જશે. તે પણ માત્ર 10 રૂપિયામાં 
 
ફક્ત 10 રૂપિયામાં મળે છે ગર્લફ્રેંડ:
ચીનમાં એક ખાસ પ્રકારનો મોલ આવેલો છે. જ્યાં ખુબજ સુંદર મોડલ ને રાખવામાં આવે છે. ચીનના ગુઆંડોંગ વિસ્તારમાં માત્ર 10 રૂપિયામાં ગર્લફ્રેંડ મળે છે. 
‘ધ વાઈટેલિટી સિટી ઈન ઓફ હ્યુઆન મોલ છે.એમાંથી કોઈપણ છોકરી ને પોતાની ગર્લફ્રેન્ડ બનાવી શકે છે અને તે પણ ફક્ત 10 રૂપિયા ચૂકવીને. અહીં પુરુષો આવીને તેની મનપસંદ ગર્લફ્રેંડ પસંદ કરે છે અને 10 રૂપિયા માં 20 મિનિટ માટે તેને લઈ જાય છે. જો વીસ મિનિટ થી વધારે તેની સાથે સમય વિતાવવા હોય તો તેને વધારે પૈસા ચુકવવા પડે છે.
નિયમો અને શરતો શું છે :
તમે તમારી પસંદની છોકરીને લઈ જઈ શકો છો પણ કેટલીક શરતોનો પાલન કરવું પડે છે. જેમ કે તમે છોકરીની મરજી વિના તમે તેને અડી પણ નહી શકો છો. તમે તે છોકરીને ગર્લફ્રેંડ બનાવી તે જ મોલમાં ફરાવવાની હોય છે. આટલું જ નહી તમે તેને શૉપિંગ પણ કરાવી શકો છો. આ મોલમાં છોકરીની મા ટે બ્વાયફ્રેડ પણ ભાડાથી મળે છે. તેના માટે પણ તે બધી શરતો લાગુ પડે છે. જે છોકરીઓ પર હોય છે. 
 
જો તમને પણ  10 રૂપિયા ની આ ગર્લફ્રેંડ જોઈતી હોય તો ચીન જવું પડશે. તો પહોચી જાઓ ચીન.