ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : મંગળવાર, 3 માર્ચ 2020 (16:08 IST)

Web Viral- આ મહિલા કાંસ્ટેબલએ બાળકને ખોડામાં લઈને ડ્યૂટી પર નિકળી ગઈ

સોશિયલ મીડિયા પર એક મહિલા કાંસ્ટેબલની ફોટા વાયરલ થઈ રહી છે. દાવો કરાઈ રહ્યુ છે કે ફોટા સોમવારે તે સમયે પાડી જ્યારે તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નોએડા પ્રવાસ પર હતા. તે સમયે મહિલા તેમની સુરક્ષામાં હાજરી આપી રહી હતી.  રોપોર્ટના મુજબ કાંસ્ટેબલનો નામ પ્રીતિ રાની છે. જે તેમના દોઢ વર્ષીય બાળકની સાથે ડ્યૂટી કરી રહી હતી. તેમની આ ફોટાએ લોકોનો દિલ જીતી લીધું છે. 
 
પતિને પરીક્ષા આપવી હતી 
બાળકને ડ્યૂટી પર લાવવાના સવાલ પર પ્રીતિ રાનીએ જણાવ્યુ કે આજે તેમના પિતાની પરીક્ષા છે. ઘરમાં બાળકનો કાળજી રાખવા માટે કોઈ નહી હતું પણ કામ પણ જરૂરી છે. તેથી તેને સાથે લાવવું પડયું. પ્રીતિ ગ્રટર નોએડાના દાદરી પોલીસ સ્ટેશનથી સંકળાયેલી છે. તે સવારે 6 વાગ્યેથી વીવીઆઈપી ડ્યૂટી પર હાજર હતી. 
 
સલામ છે તેને 
બે દિવસના પ્રવાસ પર હતા સીએમ યોગી 
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ગૌતમ બુદ્ધ નગરના બે દિવસના પ્રવાસ પર આવ્યા હતા. તેને સોમવારે નોએડા સિટી તરફ આવ્યા અને 1452 કરોડ રૂપિયાના ડેવલપમેંટ પ્રોજેકટસનો લોકાર્પણ કર્યું. સાથે જ તેને 1369 કરોડ રૂપિયાની પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યું.