ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : બુધવાર, 7 ઑક્ટોબર 2020 (21:50 IST)

વાયરલ જાહેરાત - જોઈએ એવી વધુ જેને સોશિયલ મીડિયાની લત ન હોય !!

Viral advt
કંપનીઓ પોતાના ઉત્પાદ વેચવા માટે અને લોકો સંબંધો માટે સોશિયલ મીડિયા પર જાહેરાત આપે છે જે સામાન્ય વાત છે પણ એક પરિવારે વહુ માટે એવી જાહેરાત આપી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેમણે પોતાની ભાવિ વહુની દરેક આદત મંજૂર છે પણ શરત બસ એક છે કે તેને સોશિયલ મીડિયાની ટેવ ન હોવી જોઈએ.