સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (18:00 IST)

શું સાચે મુસ્લિમ છોકરીઓએ હિન્દુ છોકરાઓથી લગ્ન માટે મન્નત માંગી અને દેવઘરના શિવમંદિરમાં ચઢાવ્યુ જળ

સોશિયલ મીડિયા પર આ દિવસો કાવડ માટે બુર્ખો પહેનારી મહિલાઓનો વીડિયો તેજીથી વાયરલ થઈ રહ્યુ છે. આ વીડિયોનો શેયર કરી દાવો કરાઈ રહ્યું છે કે હલાલા અને તલાકથી બચવા માટે હિંદુ છોકરાઓથી લગ્ન માટે મન્નત માંગતા મુસ્લિમ મહિલાઓએ ઝારખંડના દેવઘર સ્થિત પ્રાચીન શિવ મંદિરમાં જળ ચઢાવ્યું. આ 
દાવાની સાથે ફેસબુક ટ્વિટર પર પાછલા 48 કલાકમાં આ વીડિયો સેકડો વાર શેયર કરાયું છે અને સાત લાખથી વધારે વાર જોવાયું છે.

વાયરલ વીડિયોમાં શું છે? 
વીડિયોમાં કેટલાક બુર્કા પહેરી મહિલા ખભા પર કાંવડ લઈ એક કાફલામાં શામેલ થતી જોવાઈ રહી છે. આ કાફલામાં જોવાઈ રહી બીજી મહિલાઓ ભગવા કપડા પહેર્યા છે. 
 
વાયરલ વીડિયોનો સત્ય શું છે? 
વાયરલ વીડિયોમાં ન્યૂજ 18નો લોગો લાગેલું છે તો,અમે સૌથી પહેલા  "News18, મુસ્લિમ મહિલાઓ, કાંવડ" કીવર્ડથી ઈંટરનેટ પર સર્ચ કર્યું તો અમે તે વીડિયો ન્યૂજ 18ના યૂટ્યૂબ પર મળી ગયું. આ વીડિયોને 14 ઓગસ્ટ 2016ને પબ્લિશ કરતા ન્યૂજ ચેનલએ લખ્યુ- કાવડ લઈને નિકળી મુસ્લિમ 
મહિલાઓ, પેશ કરી એકતાની મિશાલ" સાથે જ વીડિયોના ડિસ્ક્રીપ્શનથી ખબર પડીકે આ વીડિયો ઝારખંડનો નહી પણ ઈંદોરનો છે. 
હકીકત, ઈંદોરમાં વર્ષ 2016માં એકતાની મિશાલ રજૂ કરતા એક સંયુક્ત કાવડ યાત્રા કાઢી હતી. આ કાવડ યાત્રામાં હિંદુ પુરૂષ-મહિલાઓની સાથે બુર્કા પહેરી મુસ્લિમ મહિલાઓ પણ શામેલ થઈ હતી. આ યાત્રાનો આયોજન 'સાઝા સંસ્કૃતિ મંચ" નામની એક સંસ્થાએ કર્યું હતું. જણાવીએ કે વર્ષ 2015માં પણ તેને આ 
રીતનો આયોજન કર્યું હતું. 
 
વેબદુનિયાની તપાસમાં મેળવ્યું કે કાવડ વાળી મહિલાઓની ફોટા દેવઘર નહી પણ ઈંદોરની છે અને આ ખાસ કાંવડ યાત્રાનો આયોજન હિંદુ મુસ્લિમ એકતાનો સંદેશ આપવા માટે કરાયું હતું.