શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2019 (11:32 IST)

ઘરમાં ખુશહાલી માટે અજાણ પુરૂષો સાથે સંબંધ બનાવે છે મહિલાઓ

Weird story in gujarati
ઈંડોનેશિયાના જાવામાં સોલો નામનો ગામ છે. અહીં એક પહાડ છે જેનો નામ કેમુકસ પર્વત છે. આ સેક્સ માઉંટેનના નામથી બદનામ છે. અહીં પરિણીર મહિલાઓ અજાણ પુરૂષો સાથે સેક્સ સંબંધ કરે છે. આશ્ચર્યની વાત તો આ છે કે આ વાતથી કોઈને કોઈ પરેશાની પણ નહી હોય પણ શા માટે? 
 
શું છે રિવાજ 
કેમુકસ પર્વય પર પોર્ન ફેસ્ટિવલ ઉજવાય છે.આ સમયે લોકો પૈંગરેન સમોદ્રો અને નાયી ઓત્રોવુલાનની કબ્ર પર ફૂલ ચઢાવે છે અને પછી કુંડમાં સ્નાન કરે છે. ત્યારબાદ અજાણ મહિલા અને પુરૂષ શારીરિક સંબંધ બનાવે છે. માનવુ છે કે જો મહિલાઓ આવુ કરશે તો ઘરમાં ખુશહાલી આવશે. જે પુરૂષના સાથે મહિલા સંબંધ બનાવે છે, તેની જ સાથે 35 દિવસના અંતર પર અહીં આવીને સંબંધ બનાવવું પડે છે. વર્ષભરમાં આ કાર્ય સાત વાર કરવું જરૂરી છે.