શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: સોમવાર, 28 મે 2018 (17:40 IST)

છોકરી દૂર હોય કે નજીક સૌ પહેલા આ 5 વસ્તુઓ જુએ છે છોકરાઓ, જાણીને થશે આશ્ચર્ય

છોકરાઓ દરેક છોકરીઓ સાથે ફ્રેંડશિપ કરતા નથી. તેઓ પહેલા છોકરીઓની કેટલીક વસ્તુ નોટિસ કરે છે અને ત્યારબાદ જ તેમની તરફ મૈત્રીનો હાથ વધારે છે. છોકરાઓ છોકરીઓએન જ્યારે પહેલીવાર જુએ છે તો તેમની આ વાતો પર નજર નાખે છે અને નોટિસ કરે છે. જ્યાર પછી જ તેઓ ડિસાઈડ કરે છે કે ફ્રેંડશિપ કરવી કે નહી.  આ તો થઈ ગઈ ફ્રેંડશિપની વાત. આમ પણ જો કોઈ છોકરી દૂર હોય તો છોકરાઓ કેટલીક વાતોને નોટિસ કરે છે. 
છોકરાઓની નજર ખૂબ પારખી હોય છે. આવામાં તેઓ એક જ નજર કે મુલાકાતમાં છોકરીઓની આ વસ્તુઓ પર નજર નાખે છે અને તેના વિશે છોકરીઓને ખબર પણ પડતી નથી. જાણો છોકરાઓ છોકરીઓમાં શુ નોટિસ કરે છે.. 
 
ફિગર - પ્રથમ મુલાકાતમાં છોકરાઓ છોકરીઓની ફિગર જરૂર જુએ છે. તેઓ છોકરીની ફિગરને જોયા પછી જ સારા કે ખરાબ મિત્રના રૂપમાં ડિસાઈડ કરે છે. 
હોઠ - છોકરીઓ દૂર રહે તો ફિગર જુએ છે અને પાસે આવે તો તેમના હોઠ જરૂર નોટિસ કરે છે. છોકરાઓને છોકરીઓના હોઠ અને તેમની મુસ્કાન ખૂબ ગમે છે. 
 
આંખો - જ્યારે પણ છોકરી કોઈ છોકરા સામે આવે છે તો છોકરો તેની આંખોને જરૂર નોટિસ કરે છે. છોકરાઓ છોકરીઓની આંખો જોઈને જ ઘણુ બધુ સમજી જાય છે. 
 
કેરેક્ટર - છોકરીઓ છોકરાઓના કેરેક્ટરને જરૂર નોટિસ કરે છે કે છોકરીનુ કેરેક્ટર કેવુ છે. તે સારા કેરેક્ટરવાળી છોકરીની સાથે જ ઉઠવા-બેસવાનુ પસંદ કરે છે. 
 
અવાજ - છોકરાઓને છોકરીઓનો અવાજ પણ અટ્રેક્ટ કરે છે.  એક રિસર્ચમાં એ પણ ખુલાસો થયો છે કે મોટાભાગના છોકરાઓ છોકરીઓનો ફક્ત અવાજ સાંભળીને જ તેમના પર ફિદા થઈ જાય છે.