એવા છોકરાઓને જોતા જ “DIL” આપી દે છે છોકરીઓ

રવિવાર, 1 ઑક્ટોબર 2017 (08:13 IST)

Widgets Magazine

હમેશા અમે જોયું હશે કે કાળા લોકોની ગોરી ગર્લફ્રેંડ છે. છોકરાઓ વધારે ગુડ લુકિંગ ન હોવા છતાંય પણ તેની સાથે બહુ ગર્લફ્રેંડ હોય છે. છોકરીઓને દિલ જીતવા માટે સુંદરતા જ નહી છોકરાઓમાં બીજી પણ વાતો હોય છે. જે છોકરીઓને કરે છે. 
lovers romance
છોકરીઓ તરત કરી લેશે મિત્રતા 
* દરેક છોકરી ઈચ્છે છે કે જે છોકરાને પણ એ પોતાનો જીવનસાથી ચૂંટે, એ વગર બોલ્યા જ એમના દિલની વાત સમજી શકે. 
* દરેક છોકરી ઈચ્છે છે કે એ જે પણ છોકરાથી રિશ્તા બનાવે એ તેમના માતા-પિતાના સમ્માન કરે અને તેમની દરેક વાતને રિસ્પેક્ટ આપે. 
* છોકરીઓને સરપ્રાઈજ આપતા છોકરાઓ વધારે પસંદ આવે છે, કારણકે તેને લાગે છે કે સમય-સમય પર સરપ્રાઈજ આપવાથી સંબંધોમાં પ્રેમ રહે છે. 
* વધારેપણુ છોકરીપ્ને એવા છોકરા પસંદ આવે છે જે એકદમ બિંદાસ હોય છે જે કોઈથી પણ નહી ડરતા અને સાથે જ ખોટી વસ્તુઓ સામે કઠોર પગલા લે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રોમાંસ

news

સલામત રહે દોસ્તાના હમારા....

અચાનક બજારમાં ઝડપથી ચાલી રહેલી નેહાના પગલાં કોઈને જોઈને થંભી ગયા. એક ક્ષણ માટે તો તેને ...

news

મનુષ્યનો સાચો મિત્ર પુસ્તક

સોસાયટીમાં લોકોને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હોય છે. એક કહેવત છે કે વિદેશમાં વિદ્યા મિત્ર ...

news

#Friendship મિત્રતા દિવસ ની શુભકામના મિત્રો !!!

દોસ્તી , યારી , મિત્રતા આજે એનો જ દિવસ છે ના મિત્રો જી હા આજે ફ્રેન્ડશીપ ડે છે આમતો ...

news

ખૂબસૂરત જીવન માટે જરૂરી છે , આ 10 મિત્ર

જીવનને અનુભવ કરવા માટે મિત્રતા , દોસ્તી જરૂરી છે , પણ મિત્ર બે માણસના વચ્ચે આ જરૂરી તો ...

Widgets Magazine