શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Updated : ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:51 IST)

18 વર્ષની ઉમ્રમાં છોકરા અને છોકરીઓને નહી કરવા જોઈએ આ 5 કામ

આમ તો ભલે ઉમ્ર કોઈ પણ હોય લાઈફનો એક ખોટુ નિર્ણય તમને જીવનભર પછતાવા માટે છોડી શકે છે.વ્યક્તિના જીવનમાં એવી ભૂલોં કરવાની શકયતા 18 વર્ષની ઉમ્રમાં વધારે હોય છે. આ એવી ઉમ્ર હોય છે જેમાં ટીનેજરથી નિકળીને વ્યસ્ક લોકોની શ્રેણીમાં પગલા રાખી રહ્યા હોય છે. તેથી આ ઉમ્રમાં લીધેલ ખોટા નિર્ણયનો અસર તેના આખુ જીવન પર પડે છે. તેથી છોકરા અને છોકરી બન્ને 18 વર્ષની ઉમ્રમાં કેટલીક વસ્તુઓને ધ્યાન રાખવાની સલાહ અપાય છે. આવો જાણીએ શું છે સલાહ અને 5 કામ 

અભ્યાસથી મન ભટકવું- 18 વર્ષની ઉમ્ર હોય છે જ્યારે યુવા તેમના કરિયરને બનાવવાની કોશિશમાં લાગ્યા રહે છે. તેથી ઘણી વાર યુવા ઉમ્રના આ પડાવ પર આવીને તેમનો ધ્યાન અભ્યાસથી હટાવીને બાકી બીજી વસ્તુઓ પર લગાવવા લાગે છે. જે તેમના ભવિષ્ય માટે ખોટુ નિર્ણય હોઈ શકે છે. ઉમ્રના આ વળાંક પર બન્નેને જોઈએ કે તે દરેક વસ્તુમાં સંતુલન બનાવતા તેમના અભ્યાસ પર પણ ફોકસ બનાવી રાખવું જોઈએ. 
 
નકામા ખર્ચથી બચવું 
છોકરા-છોકરી આ ઉમ્રમાં માતા-પિતાથી મળેલા પૉકેટ મનીના પૈસા તેમના હિસાબે ખર્ચ કરે છે. તેથી છોકરા અને છોકરી બન્નેને જોઈએ કે તે નકામા ખર્ચમાં ન ગૂંચવવા તેમના ખિસ્સાના ખર્ચના પૈસાને તેમની જરૂરની વસ્તુઓ પર જ ખર્ચ કરવુ. 
 
ભ્રામકમાં આવીને નિર્ણય ન લો - આ વય ખૂબ નાજુક છે. છોકરો હોય કે છોકરી, બંને યુવા કોઈની પણ ભ્રામક વાતમાં સરળતાથી આવીને ખોટા પગલા ઉપાડી શકે છે. તેથી છોકરા અને છોકરી બંન્નેને

સાચું- ખોટુંની ઓળખ થવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કોઈ નિર્ણય કે પગલાં ઉપાડતા પહેલા તેના વિશે દસ વાર વિચારો.

રિલેશનશિપના ચક્કરમાં જરૂરી વસ્તુઓને ન કરવુ ઈગ્નોર - છોકરા - છોકરી ઉંમરની આ સ્ટેજ પર પગ મૂકતાં જ એકબીજા તરફ આકર્ષિત થવા લાગે છે. જો તમારી સાથે પણ તમને એવું જ થઈ રહ્યુ છે તો આ 
વાતન ઓ ધ્યાન રાખો કે કોઈ પણ સંબંધમાં બંધવાના આ મતલબ નથી હોય કે તમે અન્ય સંબંધો અને અભ્યાસ તરફથી ધ્યાન ભટકાવી લો. તમે આવું કરી રહ્યા છો તમારું ભવિષ્ય
 બગડી શકે છે.
 
 
કરિયર પર ધ્યાન ન આપવું- 18 વર્ષ પછી બાળકોનું મૂળ શિક્ષણ પૂરું થાય છે. આવી સ્થિતિમાં, તેમની કરિયરના પ્રત્યે બેદરકારી રાખવાને બદલે, છોકરા અને છોકરી બંનેએ આ બાબતે એકલા રહેવું જોઈએ.
તેઓએ પોતાનું જીવન કયા ક્ષેત્રમાં આગળ વધારવા માંગ્યું છે તે ધ્યાનમાં લેવું જોઈએ.