શુક્રવાર, 1 ઑગસ્ટ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. પ્યાર હી પ્યાર
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (13:20 IST)

પ્રણય પછી શુ ઈચ્છે છે એક પુરૂષ..

What does a man want after love
1. એક રાઉંડ પછી ફરીથી કરવાનું મન- પ્રણય કર્યા પછી કેટલાક છોકરાઓનું પેટ ભરાતુ નથી.  તેથી તેમણે તેને સેકંડ રાઉંડ મારવાનુ  મન કરે છે . પણ આ કોઈ નવી વાત નથી, આવું તો દરેક કોઈની સાથે થાય છે. 
 
2. બ્લો જૉબની ઈચ્છા -  છોકરા ક્યારે પણ તેમની પાર્ટનરને બ્લોજૉબ માટે ના નથી પાડતા. ખાસ કરીને સં-ભોગ પછી તો તેની મજા બમણી થઈ જાય છે. 
 
3. જોરથી ભૂખ લાગવી- સં-ભોગ પછી ભૂખ લાગી જાય છે અને આ ભૂખ નાની નહી પણ મોટી હોય છે. તમે જ વિચારો કે પ્રણય જિમમાં કરેલ કોઈ વર્કઆઉટથી ઓછુ છે?
 
4. ચેનની ઉંઘ - બધા ટેંશન રિલીજ કર્યા પછી ચેનની ઉંઘ કોણ નહી ઈચ્છતુ? 
 
5. કડલિંગ- જી હા માત્ર છોકરીઓને જ નહી પણ છોકરાઓ પણ ખુદને પ્રેમથી સહેલાવવું વધારે પસંદ કરે છે. તે પણ ઈચ્છે છે કે તેમની પાર્ટનરના આહોશમાં તે સૂઈ રહે અને 
 
તેમની પાર્ટનર તેમને પ્રેમથી સહેલાવતી રહે.
 
6. ટીવી પર રમત જોવી - છોકરાઓને રોમાંસ કર્યા પછી ટીવી પર રમત જોવી ખૂબ પસંદ કરે છે. તેને તો તે વાતથી કોઈ લેવા દેવા નથી કે ટીવી મ્યૂટ રાખવુ પડશે. 
 
7. તમારી જુલ્ફ(વાળ) સાથે રમવું સારું લાગે છે- છોકરાઓને સક્સ કર્યા પછી  છોકરીઓના વાળને ટચ કરવુ અને તેની સાથે રમવું ખૂબ ગમે છે.  
 
8. કે પછી તમારી બૉડીથી રમવું- છોકરાઓ જરાય પણ શાંત નહી બેસી શકતા. તેથી એ સેક્સ પછી તેમની પાર્ટનરની બોડી સાથે છેડખાની કરવું પસંદ કરે છે કારણ કે તેનું જે 
 
રિએક્શન મળે છે એ જોવાલાયક થાય છે. 
 
9. સાથે નહાવું- નહાવું એટલે કે એકબીજાની સાથે નહાવું. સબધ પછી ખૂબ પરસેવો થાય છે તેથી નહાવું તો બને છે ને ભાઈ. એક સાથે નહાવાથી મન ખૂબ રિલેક્સિંગ લાગે છે.
 
10. પથારમાંથી બહાર નીકળવું-  ક્યારે ક્યારે પુરૂષ સક્સ પછી પોતે તરોતાજા અને એનર્જીથી ભરપૂર અનુભવ કરે છે. તેથી એ તરત જ બેડ પરથી ઉઠે છે અને તેમની પાર્ટનર 
 
સાથે બહાર વોક કરવા કે પછી બાલ્કનીમાં ઉભા રહીને ડ્રિંક કરવુ કે વાત કરવું પસંદ કરે છે.