શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By
Last Modified: શુક્રવાર, 17 ફેબ્રુઆરી 2017 (14:24 IST)

જાણૉ શા માટે ભગવાન શિવને ઝાડૂ ચઢાવાય છે અને શું છે તેનો ફાયદો

હિંદૂ ધર્મમાં તમને જોયું હશે કે સાંભળું હશે કે ભારતમાં એવા ઘણા મંદિર છે, જ્યાં સ્થાપિત દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે સોના ચાંદી, ઝવેરાત જ નહી પણ જૂતા-ચપ્પલ સેંડલ વગેરે પણ ચઢાવાય છે. 
શ્રદ્ધાળુઓના માનવું છે કે જો આ દેવી-દેવતાઓને ચઢાવાય છે તો બહુ જલ્દ જ મનોકામના પૂરી થાય છે. એવું જ ઉત્તરપ્રદેશમાં એક શિવ મંદિર છે જ્યાં ભગવાનને ઝાડૂ સમર્પિત કરાય છે. 
અહીં છે  મંદિર 
મુરાદાબાદ-આગરા રાજમાર્ગ પર સ્થિત પાતાલેશ્વર મંદિરમાં ભગવાન શિવ વિરાજમાન છે. જ્યાં ભક્તોની ભેંટ સ્વરૂપે ઝાડૂને સ્વીકર કરાય છે. સ્થાનીય લોકોનો માનવું છે કે જો ભગવાન શિવને ઝાડો ચઢાવાય તો માણસના બધા પ્રકારના ત્વચાના રોગ જલ્દી ઠીક થઈ જાય છે. 
 
સોમવારે હોય છે ભીડ 
ખૂબ પ્રાચીન આ મંદિરમાં એ લોકો વધારે આવે છે જે ત્વચાના રોગોથી ગ્રસ્ત છે. સોમવારે ભગવાન શિવની પૂજા માટે શુભ દિવા ગણાય છે, તેથી સોમવારે શ્રદ્ધાળુઓની અહીં ભીડ ઉમડે છે કહેવાય છે કે તેમાં ઝાડૂ ચઢાવવાની રીતે પ્રાચીન કાળથી જ છે. આ મંદિરમાં કોઈ મૂર્તિ નહી પણ એક શિવલિંગ છે જેના પર શ્રદ્ધાળુ ઝાડૂ અર્પિત કરે છે. 
 
શું છે માન્યતા
આ ચમત્કારના પાછળ એક જથા પ્રચલિત છે  કહેવાય છે કે ગામમાં વર્ષો પહેલા એક વ્યાપારી રહેતો હતો, જે ગામના સૌથી ધની માણસ હતો અને ત્વચા રોગ ગ્રસિત હતો. 
 
એક દિવસએ એ પાસે ગામના એક વૈદ્યથી ઉપચાર કરવા જઈ રહ્યું હતું કે રસ્તામાં તેને તરસ લાગી. ત્યારે તેને એક આશ્રમ જોવાયું. જેમ જે એ પાણી પીવા માટે આશ્રમમાં પ્રવેશ કર્યા, આશ્રમની સફાઈ કરી રહ્યા મહંતના ઝાડૂથી તેમના શરીરને સ્પર્શ થઈ ગયું. ઝાડૂના સ્પર્શ થવાના થોડી વાર પછી વ્યાપારી તેમના ત્વચા રોગથી ઠીક થઈ ગયું. આ ખુશીમાં તે મહંતને અશર્ફીઓથી ભરેલો કોથલૉ સ્વીકાર કરવા માટે કહ્યું, પણ મહંતએ કહ્યું કે હું કઈ નથી કર્યું આ ચમત્કાર ભગવાન શિવના કારણે જ થયું છે. 
 
મહંત એ કીધું કે જો તમે સાચે કઈક આપવા ઈચ્છો છો તો આશ્રમના સ્થાન પર શિવ મંદિરનો નિર્માણ કરાવો. થોડા સમય પછી તે વ્યપાઅરીએ ત્યાં શિવ મંદિરનો નિર્માણ કરાવ્યું. ધીમેધીમે માન્યતા થઈ હઈ કે આ મંદિરમાં દર્શન કરી ઝાડૂ ચઢાવવાથી ત્વચાના રોગ થી મુક્તિ મળે છે.