શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By
Last Modified: ગુરુવાર, 27 ફેબ્રુઆરી 2020 (14:33 IST)

Chandra Shekhar Azad Quotes- 27 ફેબ્રુઆરીના દિવસે ચંદ્રશેખર આઝાદએ માતૃભૂમિ માટે આપ્યુ હતુ બલિદાન તેમના ખાસ વિચાર

Chandra Shekhar Azad Quotes- આજે મહાન ક્રાંતિકારી અને સ્વતંત્રતા સેનાની ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ છે. આજે તે ખાસ દિવસ છે જ્યારે માતૃભૂમિ માટે ચંદ્રશેખરએ તેમના પ્રાણોની આહુતિ આપી હતી. 27 ફેબ્રુઆરી 1931માં ઈલાહબાદના એલફેડ પાર્કમાં અંગ્રેજોના એકલા સામનો કર્યા પછી ચંદ્રશેખર આઝાદએ પોતાને ગોળી મારી લીધી હતી. 23 જુલાઈ 1906માં ચંદ્રશેખર આઝાદનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ભાબરા નામ જગ્યા પર થયું હતું. ચંદ્રશેખર આઝાદનો કહેવું હતું "મારું નામ આઝાદ છે મારા પિતાનો નામ સ્વતંત્રતા અને મારું ઘર જેલ છે. તમને જણાવીએ કે ચંદ્રશેખર આખાદના ક્રાંતિકારી વિચારો હતા અને આ કારણે તે તે સમતે તેણે આઝાદીની જંગમાં તેમનો ફાળો આપ્ય હતું. ચંદ્રશેખર આખાદના વિચાર આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે તેને તેમના અને તેના વિચારોને યાદ કરતા આ સરસ કોટસ કે વિચાર અમારા વચ્ચે શેયર કર્યા- 
 
1. બીજાને પોતાનાથી આગળ વધતા ન જુઓ. દરરોજ તમારા પોતાના કીર્તિમાન તોડો, કારણકે સફળતા તમારી પોતાનાથી એક જંગ છે. 
 
2. જો તમારા લોહીમાં જુસ્સો નહી છે તો આ પાણી છે જે તમારા શરીરમાં વહી રહ્યું છે. આવી જુવાનીનો શું અર્થ છે માતૃભૂમિના કામ ન આવે 
ચંદ્રશેખર આઝાદ અમર રહે 
 
3. દુશ્મનોની ગોળીઓનો સામનો કરીશ આઝાદ જ રહ્યા છે, આઝાદ જ રહેશે 
ચંદ્રશેખર આઝાદ અમર રહે. 
 
4. હું એવા ધર્મને માનુ છુ જે સમાનતા અને ભાઈચારો શીખાવે છે 
ચંદ્રશેખર આઝાદની પુણ્યતિથિ પર શત શત નમન 
 
5. હું મારા સંપૂર્ણ જીવનની આખરે શ્વાસ સુધી દેશ માટે દુશ્મનોથી લડતો રહીશ 
ચંદ્રશેખર આઝાદ અમર રહે...