મંગળવાર, 3 માર્ચ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
નારી સૌદર્ય
માતૃત્વ દિવસ
Written By
મોનિકા સાહૂ|
Last Updated :
ગુરુવાર, 9 મે 2019 (14:33 IST)
સંબંધિત સમાચાર
Mother's day-મદર્સ ડે પર મોકલો સંદેશ
Happy Mother's Day - 10 ભેટ જે માને આપશે ખુશી
પીયર એટલે
પીયર એટલે શું
પીયર એટલે
એક એવી જગ્યા
જે પૈસા આપીને
પણ ખરીદી ન શકાય
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં માં નહી તો
કઈ પણ નહી
શું તમને પણ આવું જ
લાગે છે
પીયર એટલે
એક એવી જગ્યા
જેનો મહત્વ એક પતિ
ક્યારે નહી સમજી શકતું
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં અમે પોતાને
ક્યારે એકલો
નહી લાગતું
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં અમારાથી કોઈ
આશા નહી કરતું..
પીયર એટલે
એક એવી જગ્યા
જ્યાં જ્યારે સુધી
રહે છે ત્યારસુધી
તેની કીમત ખબર નહી હોય
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસનાં સિનીયર નેતાનું નિધન, સીએમ પિનારાઈએ વ્યક્ત કર્યું દુઃખ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપી ઉન્નીકૃષ્ણનનું આજે કોઝિકોડની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું.
યુદ્ધના સંકેતો પર સોનાના ભાવમાં વધારો, 1.70 લાખને વટાવી ગયા
હોળી પહેલા મોડી રાત્રે, ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર એક મોટો અકસ્માત થયો. હાથરસના સદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મિધાવલીમાં એક્સપ્રેસ વે પર એક બસ અને ઇકો-વાન વચ્ચે ટક્કર થઈ. બસ દિલ્હીથી ધોલપુર જઈ રહી હતી. અહેવાલો અનુસાર
નેત્રમ રેન્કિંગમાં જૂનાગઢ, ગાંધીનગર અને ગાંધીધામનો દબદબો: DGP K.L.N. રાવે એવોર્ડ આપી પોલીસની પીઠ ઠોંકી
Gujarat Police Netram Ranking: ગુજરાત પોલીસ આધુનિક ટેકનોલોજી અપનાવીને સ્માર્ટ પોલીસિંગ તરફ ઝડપથી આગળ વધી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વિઝન મુજબ અમલી બનેલા 'પ્રોજેક્ટ વિશ્વાસ' (Video Integration and State Wide Advanced Security) હેઠળ રાજ્યના 34 જિલ્લાઓમાં આધુનિક 'નેત્રમ' કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે.
ગુજરાત ભાજપમાં 'PK'નો ઉદય, યુવા મોરચાના નેતૃત્વથી સૌથી શક્તિશાળી મહામંત્રી સુધીની રોમાંચક સફર
2027ની વિધાનસભા ચૂંટણીના આશરે 20 મહિના પહેલા, ગુજરાત ભાજપે તેની નવી સંગઠનાત્મક ટીમની જાહેરાત કરી છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાની હેઠળની આ ટીમમાં પ્રશાંત કોરાટ (PK) સૌથી શક્તિશાળી મહામંત્રી તરીકે ઉભરી આવ્યા છે.
યૂપી - મથુરામાં એક વ્યક્તિ પ્રહલાદ બનીને કૂદી ગયો હોળીની આગમાં, સામે આવ્યો ચોંકાવનારો VIDEO
ઉત્તર પ્રદેશના મથુરામાં, એક વ્યક્તિ પ્રહલાદ બનીને હોલિકા દહનની અગ્નિમાં કૂદી પડ્યો. જોકે, તે વ્યક્તિ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને કહે છે કે તે ફક્ત પરંપરાનું પાલન કરી રહ્યો હતો.
ધર્મ
Aaj Nu Panchang- આજનું પંચાગ - 3 માર્ચ
આજનુ પંચાગ - 3 માર્ચ સૂર્યોદય - 06:49 સૂર્યાસ્ત - 06:31 માર્ચ 3, 2026 મંગળવાર
Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓએ ચંદ્ર ગ્રહણ ભૂલથી પણ જોવું જોઈએ નહિ ? જાણો શું કરવું શું નહી
Lunar Eclipse 2026:વર્ષનું બીજું ગ્રહણ હોળીના એક દિવસ પહેલા 3 માર્ચે થવાનું છે. હિન્દુ ધર્મમાં ગ્રહણને અશુભ સમય માનવામાં આવે છે, તેથી ગર્ભવતી સ્ત્રીઓએ આ સમય દરમિયાન આ પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ
Happy Holi 2026 Quotes in Gujarati : હોળી પર તમારા પ્રિયજનોને આ ખાસ અંદાજમાં આપો હોળીની શુભેચ્છા
Happy Holi 2026 Quotes in Gujarati હોળી દહનથી શરૂ થઈને ધુળેટી સુધી ચાલનારો આ તહેવાર લોકોની જૂની લડાઈ, ફરિયાદો ભૂલીને એક બીજાના નિકટ લાવે છે. હોળીના અવસર પર લોકો રંગ, ગુલાલ, મીઠાઈઓ અને ઢોલ નગારા સાથે ઉત્સવ ઉજવે છે.
Kashi Masan Holi- કાશીમાં ચિતાની રાખથી હોળી કેમ રમાય છે?
વારાણસીના મણિકર્ણિકા ઘાટ પર યોજાઈ રહેલી મસાન હોળીને લઈને વિવાદ વકર્યો છે. ઘણા લોકોએ આ હોળીનો વિરોધ કર્યો છે. તો ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
Bhakt Prahlad Vrat Katha : ફાગણ પૂર્ણિમા પર જરૂર કરો આ કથાનો પાઠ, જીવનની બધી પરેશાનીઓનો થશે અંત
Phalgun Purnima Vrat Ni Katha: ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, ફાગણ પૂર્ણિમાની વ્રત કથા અસુર રાજ હિરણ્યકશ્યપ, તેમના પુત્ર પ્રહલાદ અને હોલિકા સાથે જોડાયેલ છે. આ કથા બતાવે છે કે કેવી રીતે અહંકાર અને અત્યાચારનો અંત થયો અને સાચી ભક્તિની જીત થઈ. ફાગણ પૂર્ણિમા વ્રતની પૂજા દરમિયાન આ કથાનો પાઠ જરૂર કરો.