જામીન મળ્યા બાદ સલમાન ખાન હવે કરીના સાથે ગીતમાં રોમાંસ કરશે

ગુજરાત, મંગળવાર, 12 મે 2015 (15:06 IST)

Widgets Magazine
bajrangi bhaijan

ઉચ્ચ ન્યાયાલય દ્વારા સજા સસ્પેંડ કર્યા બાદ સેશંસ કોર્ટથી જામીન મેળવીને સલમાન ખાન કે પહેલું કામ કરશે તે ગીતનું શૂટીંગ કરશે હા સલમાન ખાન આજે કાશ્મીર પાછા ફરી રહ્યા છે. કાશેમેરમાં તેમની રાહ 'બજરંગી ભાઈજાન'ની હીરોઈન કરીના કપૂર જોઈ રહી છે. 
 
કરીના કપૂર ખાન , સલમાન ખાન સાથે એક ડ્યુએટ શૂટ કરશે. આ ડ્યુએટના શૂટીંગ બાદ સલમાન ખાનની આ વર્ષની ઈદ રિલીઝ થયેલી ફિલ્મ બજરંગી ભાઈજાન ની શૂટીંગ કરશે. આ ફિલ્મનું પણ માત્ર 30 ટકા શૂંટીંગ બાકી છે. 
 
સલમાન ખાન પ્રેમ રતન ધન પાયો માટે નોન સ્ટોપ શૂટીંગ કરશે.સલમાન ખાને અત્યારે પોતાન ફ્યુઉચર પ્રોજેકટને તારીખો આપી નથે. કારણ કે 1 જૂનના રોજ તેને જોધપુર જવાનું છે. જયાં તેમની પર કાળિયારના શિકાર અને ગેરકાયદેસર હથિયાર રાખવાના કેસમાં સુનાવની થશે. સલમાન ખાનની આગામી ફિલ્મ જોધપુર કોર્ટના નિર્નય પર ઘણી નિર્ભર રહેશે. 
 
સલમાન ખાન આદિત્ય પંચોલી અને જરીના વહાબના પુત્ર સૂરજ પંચોલીની ડેબ્યુ ફિલ્મ હીરોના પ્રોડ્યુસર છે. આ ફિલ્મનું ગીત સલમાન ખાને પોતાના આવાજમાં ગાયું છે. આફિલ્મ 3 જુલાઈના રોજ રીલિઝ થશે. 
 
 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જામીન મળ્યા બાદ સલમાન ખાન હવે કરીના સાથે ગીતમાં રોમાંસ કરશે Bajrangi Bhaijaan Salman Khan Karena Kapor Prem Taran Dhan Payo

Loading comments ...

બોલીવુડ

news

કોણ છે જેની સાથે પ્રિટી ઝિંટા હાલમાં ડેટીંગ કરી રહી છે ?

બોલીવુડની આ અભિનેત્રી જે હમેશાથી પોતાના ખૂબસૂરત ડિમ્પલ માટે ઓળખાય છે. પ્રીતી ઝિંટાએ ...

news

પીકૂ - ફિલ્મ સમીક્ષા

પિતા-પુત્રના સંબંધો પર અનેક ફિલ્મો બની છે. પણ પિતા-પુત્રીના સંબંધો પર ઓછી જ ફિલ્મો જોવા ...

news

જાણો સલમાન ખાનને જેલ જતા બચાવનારા સુપર લોયર હરીશ સાલ્વે વિશે

સલમાન ખાન પર હિટ એન્‍ડ રન કેસમાં 5 વર્ષની સજા પર રોક લાગી ગઈ છે. પહેલા તો એવુ લાગતુ હતુ ...

news

સલમાનને જેલ જતા બચાવનારા વકીલની એક દિવસની ફી 25 લાખ

સલમાન ખાનને હિટ એંડ રન મામલામાં પાંચ વર્ષની જેલ થયા પછી થોડાક જ કલાકોમાં બોમ્બે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine