દો લફ્જોની સ્ટોરી -

મંગળવાર, 14 જૂન 2016 (00:18 IST)

Widgets Magazine

 
નિર્માતા- ધીરજશેટ્ટી , ધવલ જયંતીલાલ ગાડા 
નિર્દેશક- દીપક તિજોરી
કલાકાર- રણદીપ હુડ્ડા ,કાજલ અગ્રવાલ ,અનિલ જોર્જ ,મામિક 
રેટિંગ *1/2 
જે ફિલ્મ કાગળ પર જ યોગ્ય રીતે નહી લખાય તો કેટલા પણ સારા કલાકાર, ટેકનીશિયમ , અને લોકેશન લો. બધુ બેકાર છે. દો લફ્જોની સ્ટોરેમાં પણ આ જ થયું. અવ્વલ સ્ટોરી કોઈ બંદ સ્ટોરમાંથી ઝાડીપોંછેને નિકળી ગઈ એમ ખબર પડે છે. બીજું પટકથામાં ભાવનાઓ ને ઉદ્દેલિત કરતા દૃશ્ય અને સંવાદ ગાયબ છે. જ્યારે અહીં રિંગમાં ફાઈટિંગ પણ છે અને પ્રેમમાં ડૂબેલા કલાકાર પણ છે. આશ્ચર્ય આ છે કે  સ્ટૉરી માટે નિર્દેશકએ એક કોરિયાઈ ફિલ્મને આધાર બનાવ્યું છે. સંભવત એનું કારણ દીપક તિજોરી ભટ્ટ કેંપ શિક્ષિત છે. જેનાથી શીખ મળી છે કે રીમેકે થી ઓછી મેહનત અને ઓછું સમયમાં જલ્દી કામ થઈ જાય છે. પણ એનુ પરિણામ શું આવે છે એ સામે છે.


દો લફ્જોની સ્ટોરીમાં તર્કના બધા રસ્તા ખુલેલા છે. એક અનાથ બાળક મોટું થઈને ફ્રી સ્ટાઈલ ફાઈટર બની જાય છે પણ કેટલાક કારણોથી જેલની હવા ખાઈને બહાર નિકળે છે. એમની જીવનમાં એક નેત્રહીન છોકરી આવે છે. વાત-વાતમાં પ્રેમ થઈ જાય છે અને ખબર પડે છે કે છોકરીની આંખોની રોશની અપ્રત્યક્ષ્ક રૂપે એ જ ફાઈટરના કારણે ગુમાવેલ હતી. હવે ફાઈટર ઈચ્છે છેકે એમનું સારવાર થઈ જાય અને એ જોવા લાગે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

માધુરીને પોતાનુ લગ્નજીવન ડિસ્ટર્બ થવાનો ભય કેમ સતાવી રહ્યો છે ?

રાજકુમાર હિરાની હાલ સંજય દત્તના જીવન પર એક ફિલ્મ બનાવી રહ્યા છે. ગયા વર્ષે એવુ સાંભળવા ...

news

રિતિક રોશનની મોહનજોદડોના ફર્સ્ટ લુક

રિતિક રોશન અને પૂજા હેગડે દ્વારા અભિનીત એતિહાસિક ફિલ્મ મોહનજો દડોના ઓશન પોસ્ટર પછી એમનું ...

news

વિરાટના ઘરે દિલ્લી પહોંચી અનુષ્કા શર્મા, શુ થઈ રહી છે લગ્નની તૈયારી ?

ટીમ ઈંડિયાના સુપર સિતારે વિરાટ કોહલી અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કાને લઈને ચર્ચા ગરમ છે. ...

news

'ઉડતા પંજાબ' વિવાદોમાં કેમ ? જાણો એક ક્લિક દ્વારા

અભિષેક ચૌબેના નિર્દેશનમાં બનેલી આગામી ફિલ્મ 'ઉડતા પંજાબ' છેલ્લા કેટલાક દિવસોથી વિવાદોમાં ...

Widgets Magazine