ફાઈન્ડિંગ ફેની રિલીઝ પહેલા જ રેકોર્ડ સર્જશે

સોમવાર, 28 જુલાઈ 2014 (16:20 IST)

Widgets Magazine

 
હોમી અડાજણીયાના ફિલ્મ ફ્રાઈનડિંગ ફેની ફરી એક વખત ચર્ચામાં છે. અર્જુન કપૂર અને ડિમ્પલ કાપડિયા એમ મલ્ટી સ્ટાર આફિલ્મ બોલીવુડ ઈતિહાસમાં નવો ચીલો ચાતરવા જઈ રહી છે. 
 
ફિલ્મના નિર્માતાઓએ એક નિર્ણય લઈને ફિલ્મ રિલીઝ થવાના 17 દિવસ પહેલાં જ એટલે કે 25 ઓગસ્ટના રોજ તેનો પ્રીમીયર યોજવાનું નક્કી કર્યું છે. બોલીવુડમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તેના પહેલાં કોઈએ આટલો વહેલો પ્રીમિયર યોજ્યો નથી તે જોતાં આ એક રેકોર્ડ કહી શકાય . જે આ ફિલ્મના નિર્માતા મેડોક ફિલ્મસ અને  ફોક્સ સ્ટાર સ્ટૂડિયોનો આત્મવિશ્વાસ દર્શાવે છે . 
 
ફિલ્મના પ્રોડ્યુસર દિનેશ વિજેને જણાવ્યું હતું કે ફિલ્મ રિલીઝના બે સપ્તાહ પહેલાં તેનો પ્રીમિયર યોજવામાં આવશે. અમે ઓપિનીયન મેકર બનવા માંગીએ છીએ અને રેગ્યુલર મૂવી જોવા જતાં લોકો તેમનું મંત્વય રજૂ કરી શકશે. જેના કારણે વિવિધ મંતવ્યો જાણવા મળશે અને આ એક સારી નિશાની છે. 
 
ફોક્સ સ્ટૂડિયોના ચીફ માર્કેટિંગ ઓફિસર શિક્ષા કપૂરે ઉમેર્યું હતું કે અમને ફાઈન્ડિંગ ફેની પર વિશ્વાસ અને ગૌરવ છે. હોમીએ સુંદર ફિલ્મ બનાવી છે . ફાઈન્ડિંગ ફેની 12 સપ્ટેમબરના રોજ રિલીઝ થશે. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

મેરી કોમ માટે પ્રિયંકાનુ 'બાલ્ડ લુક' (ફોટો)

પોતાની આગામી ફિલ્મ 'મેરી કોમ' માટે અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ તનતોડ મહેનત કરી છે. જોકે ...

news

24 કલાકમાં રુત્વિક-કેટની ફિલ્મ બેંગ બેંગનું ટ્રેલર 23 લાખ લોકોએ જોયુ(વીડિયો)

રુત્વીક રોશન અને કટરીનાની આવી રહેલી એક્શન થ્રિલર ફિલ્મ બેંગ બેંગના ટીઝરને 24 કલાકમાં ...

news

રાજેશ ખન્નાનો બંગલો મુંબઈના બિઝનેસમેને 90 કરોડમાં ખરીદ્યો

બોલીવુડના સુપરસ્ટાર રાજેશ ખન્નાએ કાર્ટર રોડ સ્થિત બંગલો શહેરના એક ઈંડસ્ટ્રિયલિસ્ટે ...

news

ટ્વિટર પર 30 લાખ ફેંસ સાથે છવાય ગઈ અનુષ્કા શર્મા

અભિનેત્રી અનુષ્કા શર્મા માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર પોતાના પ્રશંસકોની સંખ્યા 30 લાખને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine