બેવાચની સ્ટોરી

ગુરુવાર, 1 જૂન 2017 (13:54 IST)

Widgets Magazine

વેબદુનિયા તમારા માટે લાવ્યા છે બૉલીવુડ ની મૂવી બેવાચની સ્ટોરી 
નિર્માતા- ઈવાન રેઈતાન, ટામ પોલક, બ્યૂ ફ્લિન, ડવેન જાનસન, માઈકલ બર્ક, ડાની ગાર્સિયા, ડગલસ
નિર્દેશક- સેથ ગાર્ડન 
કલાકાર- ડ્વેન જાનસન, પ્રિયંકા ચોપડા, જેક એફરાન, એલેકજ્રેંડ્રા, જાન બૉસ 
 
એક અમેરિકન એકશન-કૉમેડી ફિલ્મ છે જે આ નામની ટીવી સીરીજ પર આધારિત છે. 
 
માઈક બુકાનન(ડવેન જાનસન) એક સંભ્રાત વર્ગના બેવૉચ લાઈફગાર્ડ ટીમનો લીડર છે. તેમનો સંઘર્ષ મેટ બ્રાડી( જેક એફરાન)થી શરૂ થાય છે. જે એક બદનામ ઓલમ્પિંક તૈરાક છે અને આ ટીમના નવા ચેહરાના રૂપમાં લાવ્યું છે. એક નૌકામાં આગ લાગે છે અને તેમાં એક લાશ મળે છે તો બન્ને તેમના વ્યકતિગત મતભ્દે જુદો રાખે છે અને ટીમના રૂપમાં કામ કરે છે જેથી આપરાધિક માસ્ટરમાઈંડના નશીલા પદાર્થની તસ્કરીને રોકી શકાય. 
 
પ્રિયંકા તેમાં વિક્ટોરિયા લીડસ નામની ભૂમિકા ભજવી રહી છે. જે હંટલે ક્લબની માલકિન છે. વિક્ટોરિયા પર શંકા છે કે તેમના ધંધાનો ઉપયોગ ડ્ર્ગ્સની તસ્કરી માટે કરી રહી છે. 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

મલાઈકા અરોડાને જિમમાં મળ્યું સારાનું સાથ . .. જુઓ શાનદાર ફોટા

મલાઈકા અરોડા પોતાને ફિટ રાખવા માટે જિમ જવુ નહી ભૂલતી. હવે તેમની જિમ બડી બની છે સેફ અલી ...

news

Bahubali શા માટે આદર્શ પતિ ?

પ્રભાસ દ્બારા ભજવેલું અમરેંદ્ર બાહુબલીની ભૂમિકા મહિલાઓના દિલમા ખાસ જગ્યા બનાવી લીધી છે. ...

news

#Malaika ને બેકલેસ ડ્રેસ અને અમિતાભની દીકરી સાથે ખાસ પોજ... કરણની પાર્ટીમાં

કરણ જોહરે25મે ના તેમના જન્મદિવસ પર શાનદાર પાર્ટી આપી જેમાં 128 સેલિબ્રિટીહને બોલાવ્યું. ...

news

Debut કરવા તૈયાર છે શ્વેતા તિવારીની 16 વર્ષની પુત્રી Palak Tiwari, જાણો કયા ફિલ્મમાં જોવા મળશે

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી(36) તાજેતરમાં જ મા બની છે અને પોતાના બંને બાળકો સાથે આ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine