રામગોપાલ વર્માની આઈસ્ક્રીમ

બુધવાર, 8 ઑક્ટોબર 2014 (14:06 IST)

Widgets Magazine
Ramgopal varma

 
હકીકતમાં રામૂ બોલીવુડમાં આવ્યાને એક દાયકાથી  વધુ સમય થઈ ગયો છે. આવા સમયે પ્રશ્ન ઉદભવે કે રામૂ વિવાદાસ્પદ ટ્વિટ કરતા ઉપરાંત શું કરી રહ્યા છે.રામૂ હાલમાં આઈસ્ક્રીમ  આઈસ્ક્રીમ નામની ફિલ્મ બનાવી રહ્યા છે. 
 
રામગોપાલ વર્માએ તેલુગુ ભાષામાં આ નામે એક ઈરોકિટ થ્રિલર ફિલ્મ બનાવી હતી.  19 સપ્ટેમબરના રોજ રામગોપાલ વર્મા આ ફિલ્મની લઈને દર્શકોને ડરનો ડોઝ આપવા આવી રહ્યા છે. 
 
ફિલ્મ આઈસ્ક્રીમ 2 દ્વ્રારા રામગોપાલ વર્મા એક નવી અભિનેત્રી નવીને બોલ્ડ અંદાજમાં રજૂ કરી રહ્યા છે. આ ઉપરાંત ફિલમના ચક્રવર્તી લીડ રોલમાં છે. ફિલ્મનું ગીત કિસમી એવરી વ્હેર પોતાના કામુક અંદાજના કારણે હાલમાં ચર્ચામાં છે.   Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી બોલીવુડ બોલીવુડ ન્યુઝ રામગોપાલ વર્માની આઈસ્ક્રીમ રામગોપાલ વર્મા આઈસક્રીમ 2 Bollywood Icecream2 Ramagopal Verma Gujarati Bollywood New Films કિસમી એવરી વ્હેર Kiss Me Everywhere

Loading comments ...

બોલીવુડ

news

જુઓ શાહરૂખ ખાનના પુત્ર અબરામની ફોટો

શાહરૂખ ખાન પોતાના સૌથી નાના પુત્ર અબરામનો ઉલ્લેખ અવારનવાર કરતા રહે છે. પણ તેમણે અબરામને ...

news

રણવીર કોના માટે ગૃહ ત્યાગશે

મુંબઈ અભિનેતા રણવીર સિંહ માટે સંજય લીલા ભંસાલીની નવી ફિલ્મ બાજીરાવ મસ્તાની મોટો ...

news

બોલીવુડમાં ગુજરાતી લોક ગાયકોની બોલબાલા

છેલ્લા દસ વર્ષમાં ગુજરાતી લોક ગાયકોની હિન્દી ફિલ્મની દુનિયામાં માગ વધી રહી છે. આ ચલણની ...

news

સતત 20 વર્ષ અને 1000 અઠવાડિયા સુધી મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં DDLJ ફિલ્મ ચાલ્યા બાદ ઉતરી જશે

મુંબઈ બોલિવુડમાં એક ઈતિહાસ રચી ચૂકેલી ફિલ્મ દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે મુંબઈના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine