'હમારી અધૂરી કહાની' પહેલા 'તુમ હી હો નામ' રાખવાનું વિચાર્યુ હતું

શુક્રવાર, 12 જૂન 2015 (17:31 IST)

Widgets Magazine

 
 
ફિલ્મ નિર્દેશક મોહિત સૂરીનું કહેવું છે કે તેમની આવનારી ફિલ્મ "હમારે અધૂરી કહાની " નું શિર્ષક પહેલા તુમ હી હો રાખવામાં આવ્યું હતું કારણ કે આ શબ્દો તેમના આશિકી 2 ના એક ગીતમાં હતા અને આ ફિલ્મ તેમના દિલની ઘણી નજીક છે. 
 
સૂરીએ કહ્યું કે ફિલ્મ માટે તુમ હી હો પણ ઉમદા શીર્ષક હોઈ શકે છે. તેમણે કહ્યું કે બેતરફી વિચારમાં ફંસાઈ ગયો હતો જો કે શીર્ષક તુમ હી હોમાં 'હમારી અધૂરી કહાની' ની પૂરી કહાની નહોતી આવતી.આ ફિલ્મ રોમાંટીક કહાનીથે આગળ છે તેમાં તેનો ઉંડાણ છે. 
 
સૂરીએ એક નિઓવેદનમાં કહ્યું કે ફિલ્મ સાથે સંબંધિત એક બેઠકમાં વિશેષ ભટ્ટ ફુલ્મનું નામ હમારી અધૂરી કહાની રાખવાનો પ્રસ્તાવ રાખ્યો અને આ બધાને ગમ્ીપણ ગયો . વિક્ર્મ ભટ્ટ આ શીર્ષકનું પંજીયન કરાવી રાખ્યું હતું અને તેમણે આને અમને આપી દીધું . આ રીતે અમને ફિલ્મનું શીર્ષક મળ્યું 
 
ફોસ સ્ટાર સ્ટૂડિયોની ફિલ્મ હમારી અધૂરી કહાનીમાં , ઈમરાન હાશમી અને રાજકુમાર રાવે મુખ્ય ભૂમિકા ભજવી છે ફિલ્મ 12 જૂનના રોજ થીયેટર્સમાં આવી રહી છે.   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

મીકા સિંહની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ

પોપ સિંગર મીકા સિંહની આજે દિલ્હી પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે પૉપ સિંગર મીકા ...

news

કંગના રાનોટે સલમાન ખાન સાથે કામ કરવાની ના પાડી !

બોલીવુડમાં પોતાના હ્રદયસ્પર્શી અભિનય માટે જાણીતી કંગના રનોટે સિલ્વર સ્ક્રીન પર અભિનેતા ...

news

કોઈ ખાન નહી પણ ક્વીન લઈને આવી છે બોલીવુડની પ્રથમ 100 કરોડી ફિલ્મ

કંગના રનોત, આમ તો કમાણીની દોડમાં ખુદને અલગ મુકનારી અભિનેત્રી છે. પણ એક ઉપલબ્ધિ તેમણે ...

news

દિલ ધડકને દો - મૂવી પ્રિવ્યૂ

લક બાય ચાંસ અને જીંદગી ના મિલેગી દોબારા જેવી ફિલ્મ બનાવીને ફિલ્મ દર્શકો વચ્ચે એક ઓળખ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine