શનિવાર, 27 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : 'જિલા ગાઝિયાબાદ' ની સ્ટોરી

બેનર : સૌદર્યા પ્રોડક્શંસ, શોમૈન ઈંટરનેશનલ
નિર્માતા : વિનોદ બચ્ચન
નિર્દેશક : આનંદ કુમાર
સંગીત : અમજદ બાગાદબા, નદીમ ખાન, બપ્પા લાહિરી
કલાકાર : સંજય દત્ત, વિવેક ઓબેરોય, અરશદ વારસી, પરેશ રાવળ, મિનિષા લાંબા, રવિ કિશન, મહેમાન કલાકાર - શ્રેયા સરન, ગીતા બસરા.

રજૂઆત તારીખ : 22 ફેબ્રુઆરી 2013
P.R


જિલા ગાજિયાબાદ સાચી સ્ટોરી પર આધારિત છે. 90ના દસકામાં ગાજિયાબાદમાં બે શક્તિશાળી ગેંગનો દબદબો હતો. તેમા પરસ્પર લડાઈ થઈ.
P.R


P.R

એક ગેંગનો લીડર સતવીર ગુજ્જર(વિવેક ઓબેરોય)હતો તો બીજા ગેંગની કમાન મહેન્દ્ર ફૌજી ગુજ્જર (અરશદ વારસી)ના હાથમાં હતી.
P.R


P.R

બંને ગેંગના સભ્ય એકબીજાના લોહીના તરસ્યા હતા. આ બધાની વચ્ચે પોલીસ ઓફિસર ઠાકુર પ્રીતમ સિંહ (સંજય દત્ત)હતો, જે આ ગેંગ વોરને રોકવામાં લાગ્યો હતો.
P.R