1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. નવી ફિલ્મો
Written By વેબ દુનિયા|

નવી ફિલ્મ : મક્ખી

બેનર - રિલાયંસ એંટરટેનમેંટ, એસ. એસ રાજામૌલી ફિલ્મ્સ
નિર્માતા : સાઈ કોરોપાની, સુરેશ બાબૂ
નિર્દેશક : એસ.એસ રાજામૌલી
સંગીત : એમ.વી. કીમ
કલાકાર : સુદીપ, સામૈયા રૂપા પ્રભુ, નાની
રજૂઆત તારીખ : 12 ઓક્ટોબર 2012
P.R

મક્ખી વાર્તા છે જાની અને બિન્દુની. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે પણ પોતાની ભાવનાઓને વ્યક્ત નથી કરી શક્યા. સુદીપ એક બિઝનેસમેન છે અને તેની પાસે કરોડો રૂપિયા છે. તે બિંદૂની તરફ આકર્ષિત થાય છે અને તેને કોઈપણ કિમંત પર મેળવવા માંગે છે. જ્યારે તેને ખબર પડે છે કે બિંદૂ જાનીને પ્રેમ કરે છે તો સુદીપ જાનીને મારી નાખે છે. જાની એક મક્ખી(માખી)ના રૂપમાં જન્મ લે છે અને સુદીપ સાથે લડવાનો પ્રયત્ન કરે છે. પણ નિષ્ફળ રહે છે. મક્ખી અને બિંદૂ મળીને પોતાનો બદલો લે છે.