નરેન્દ્ર મોદી વડનગરથી 7 આરસીઆર સુધી (જુઓ ફોટા)

જન્મદિવસ વિશેષ

વેબ દુનિયા| Last Updated: શનિવાર, 13 સપ્ટેમ્બર 2014 (17:52 IST)
 
P.R


નરેન્દ્ર મોદીનો જન્મ વડનગરમાં થયો છે. તેમનું બાળપણ પણ ત્યાં જ વિત્યુ હતુ. વડનગર અમદાવાદથી 110 કિમીના અંતરે આવેલુ છે, તે 2500 વર્ષ પહેલા બંધાયેલુ ગામ છે. આ ગામનું પણ છે. વડનગર એક સમયે ગુજરાતનું પાટનગર રહી ચુક્યુ છે. અહીં પ્રસિદ્ધ આવેલુ છે. તો અહીંની ગાયક બહેનો તાના-રીરીનું નામ પણ ઈતિહાસમાં અંકિત થયેલુ છે. નાગરોની આસ્થાનું કેન્દ્ર હાટકેશ મંદિર વડનગરમાં આવેલુ છે.


આ પણ વાંચો :