હેપી બર્થડે Narendra Modi - મોદી માટે આવનારુ વર્ષ અનેક પડકારો અને પરિવર્તન લઈને આવશે

શનિવાર, 16 સપ્ટેમ્બર 2017 (16:08 IST)

Widgets Magazine
narendra modi

17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉજવશે. આવામાં આ સવાલ બધાના મનમાં આવી રહ્યો છે કે આવનારુ વર્ષ તેમને માટે કેવુ રહેશે અને આ વર્ષે મોદી કયુ કારનામુ કરીને દેશ દુનિયાને ચોંકાવશે આ સવાલોના જવાબને શોધવા માટે જ્યારે તેમની કુંડળી જોવામાં આવી તો આ વાતો સામે આવી. 
 
નોટબંધીનો કુપ્રભાવ 
 
વૃશ્ચિક લગ્નમાં જન્મેલા નરેન્દ્ર મોદીની કુંડળીમાં છેલ્લા અઢી વર્ષમાં તેમના જન્મ લગ્ન અને ચંદ્ર પર ગોચર કરી રહેલ શનિએ તેમના રાજનીતિક જીવનમાં અનેક ઉતાર ચઢાવ બતાવ્યા. હાલ ચંદ્રમાં બુધની વિશોત્તરી દશામાં ચાલી રહેલ મોદીને ઘણા ઉતાર ચઢાવ જોવા મળશે. નોટબંધીના કુપ્રભાવોને કારણે દેશની અર્થવ્યવસ્થામાં મંદીની હાલત ઉભી થઈ શકે છે. 
<a class=namo in gujarat" class="imgCont" height="403" src="http://media.webdunia.com/_media/gu/img/article/2016-10/24/full/1477291045-2762.jpg" style="border: 1px solid #DDD; margin-right: 0px; float: none; z-index: 0;" title="" width="600" />
મોંઘવારીના જીન પર કાબૂ 
 
27 ઓક્ટોબરના રોજ ધનુ રાશિમાં આવીને શનિ કાચા તેલના ભાવોમાં વૃદ્ધિ કરી શકે છે. અગ્નિ તત્વ રાશિમાં શનિનુ આવવુ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરશે. જેનાથી મોંઘવારી વધવાની આશંકા છે. આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ષ 2019માં સામાન્ય ચૂંટણી પહેલા મોંઘવારીનો જીન્ન કાબૂ કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. 
namo
મંત્રીઓ બહાર થશે 
 
આવતા વર્ષ ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર વચ્ચે પ્રધાનમંત્રી મોદીની કુંડળીમાં ચંદ્રમાં કેતુની વિશોત્તરી દશા ચાલશે. ચંદ્રમાં કેતુની દશાના પ્રભાવથી મોદીને પોતાના સહયોગીઓને કારને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  કેન્દ્રીય મંત્રીમંડળમાંથી અનેક મંત્રીઓને ઘરે બેસવુ પડી શકે છે. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા અનેક સાંસદો અને ધારાસભ્યોની ટિકિટો કપાઈ જવાથી બીજેપીમાં અસંતોષનો સ્વર ઉઠવો શરૂ થશે. 
namo
કેરિયરમાં મોટા પરિવર્તનનો જ્યોતિષીય સંકેત 
 
નરેન્દ્ર મોદીની વાર્ષિક કુંડળી મુજબ આગામી એક વર્ષ તેમના માટે મોટા પરિવર્તનોની સાથે આંતરરાષ્ટ્રીય રાજનીતિમાં અનેક પડકારો લઈને આવશે. વર્ષ કુંડળીમાં મુખ્ય ગ્રહોના 12મા અને 8માં ઘર સાથે સંબંધ હોવો મોદીના રાજનીતિક કેરિયરમાં મોટા પરિવર્તનનો જ્યોતિષિય સંકેત છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
હેપી બર્થડે મોદી નરેન્દ્ર મોદી નમો મોદીનો જન્મદિવસ 67મો જન્મદિવસ Namo Modi Narendra Modi Happy Birthday Modi Birthday Of Modi Modi In Gujarat

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હાર્દિકની ધરપકડ કરવા રજુઆત કરી

પાટીદાર આંદોલન ફરીથી ઘગઘગતુ થયું છે. ત્યારે તેના પ્રણેતા હાર્દિક પટેલ સામે દાખલ થયેલા ...

news

મોદી સાહેબ ફરીવાર ગુજરાતમાં આજે રાત્રે પધારશે

જાપાનના પીએમ સાથે અમદાવાદમાં બુલેટ ટ્રેનનું ભૂમીપૂજન કર્યા બાદ હવે પીએમ મોદી ફરીવાર આજે ...

news

100 કરોડની પ્રોપર્ટી છોડીને આ નીમચના આ દંપતિ સુરતમાં લેશે દીક્ષા !!

મધ્યપ્રદેશના નીમચ જીલ્લામાં રહેનારા એક કપલે સંન્યાસી બનવા માટે પોતાની ત્રણ વર્ષીય બાળકી ...

news

રોડરેજમાં રને મહિલા મારી થપ્પડ, મહિલાની ધરપકડ

ખતરનાક રીતે કાર ચલાવી રહેલી એક મહિલાએ લાંબા સમય સુધી આર્મીના ટ્રકને સાઈડ ન આપી. આર્મીનો ...

Widgets Magazine