અમદાવાદથી હરિદ્વાર જતી બસનો અકસ્માત, 9ના મોત

રવિવાર, 23 જુલાઈ 2017 (10:08 IST)

Widgets Magazine

 શુક્રવારે રાત્રે અમદાવાદથી હરિદ્ધાર જઈ રહેલી ખાનગી લકઝરી બસનો ઉદ્દેપુર પાસે ગમખ્વાર નડ્યો હતો.9 વ્યકિતના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે, જ્યારે 22 લોકો ઘાયલ થયા હતા.
bus accident
પોલીસ પાસેથી માહિતી પ્રમાણે, અમદાવાદની ખાનગી લકઝરી બસ શ્રદ્ધાળુઓને લઈને હરિદ્ધાર જઈ રહી હતી. ત્યારે રસ્તામાં કોઈ કારણોસર ઉદ્દેપુર નજીક ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 22 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં ભોગ બનેલા 9 લોકોમાં અમદાવાદની 6 મહિલાઓ, કર્ણાટકના 2 અને એક રાજસ્થાનના પુરુષનું પણ મોતના અહેવાલ મળ રહ્યા છે.
 
 આ બસ આજે સવારે 8.30 વાગ્યા આસપાસ ઉદયપુર શહેર પહેલા આવતા બલીચા બાયપાસ પાસે મેલા ગામ નજીક બે મોટર સાયકલ ચાલક સાથે ટક્કર થયા બાદ પલ્ટી ખાઈ જતા 9 વ્યકિતના મોત નિપજયા હતા.
 
અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માતમાં બસના પ્રવાસીઓમાં 1 પુરૂષ 6 મહિલાઓ સહિત 7 ગુજરાતીઓના મોત નિપજયા હતા. જયારે બસે અડફેટે લીધેલ બાઇક ચાલક યુવક સહિત 2 રાજસ્થાની યુવકોના પણ મોત નિપજયા હતા. આ અકસ્માતમાં કુલ 9 વ્યકિતના મોત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસના કયા નેતાઓ નડ્યા અને કેમ નડ્યાં? - (See Video)

શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને જ કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં કહ્યું હતું કે છેલ્લા 24 ...

news

Rain in Ahmedabad photo - 5 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર, સીએમ રૂપાણી કંટ્રોલ રૂમ દોડી ગયા, અમદાવાદ સહિત 10 સ્ટેટ હાઈવે બંધ

મધ્યપ્રદેશ અને કચ્છમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને ...

news

CAG રિપોર્ટ - ભારતીય સેના પાસે હથિયારોની કમી.. ફક્ત 10 દિવસ સુધી જ યુદ્ધ લડી શકે છે !!

ડોકલામમાં ચીન સાથે વિવાદ અને વધતો તનાવ અને બીજી બાજુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે એલઓસીને ...

news

શંકર સિંહ વાઘેલાએ કોંગ્રેસના બધા પદો પરથી રાજીનામુ આપવાનુ એલાન કર્યુ.. કોઈ પાર્ટીમાં નહી જોડાય

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજ્યનુ રાજકારણ ગરમાયુ છે. રાજ્યમાં કોંગ્રેસના સૌથી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine