જ્યા વાંદરાએ લહેરાવ્યો ત્રિરંગો

ગુરુવાર, 17 ઑગસ્ટ 2017 (15:53 IST)

Widgets Magazine

નમસ્કાર મિત્રો... જરા હટકેમાં આપનુ સ્વાગત છે.. 15મી ઓગસ્ટ અને 71માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશભરમાં સરકારી સંસ્થાઓ અને અન્ય સ્થાનો પર તિરંગો લહેરાવવામાં આવ્યો. પણ મિત્રો અંબાલાના એક સરકારી શાળામાં કંઈક સ્પેશયલ જ રીતે તિરંગો લહેરાવવામાં આવ્યો.. જેને જાણીને તમે ચોંકી જશો.. કારણ કે અંબાલાના આ સરકારી શાળામાં કોઈ વ્યક્તિએ નહી પણ એક વાંદરાએ આ કામ પુરૂ કર્યુ. 
જી હા મિત્રો.. આ વાત સત્ય છે કે અંબાલાના આ સરકારી શાળામાં પ્રિસિપલ કે કોઈ મુખ્ય અતિથિના સ્થાન પર એક વાંદરાએ ત્રિરંગો લહેરાવ્યો. આ દરમિયાન શાળાના મેદાનમાં બધા વિદ્યાર્થી અને શિક્ષક ઉભા જોતા જ રહી ગયા અને શાળાની અગાસી પર રાષ્ટ્રધ્વજના દંડા પર ઝૂલતા એક વાંદરાએ ત્રિરંગો લહેરાવી પણ દીધો.. આ દરમિયાન એ વાંદરા સાથે એક સાથી વાંદરો પણ ત્યા બેસેલો  હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.  પણ એ કહેવુ મુશ્કેલ છે કે આ વીડિયો ક્યારનો છે... તો તમે પણ જુઓ આ વાંદરાનું કારસ્તાન... અમારી યુટયુબ ચેનલ પર .. અને હા આ વીડિયોને શેર કરવાનુ ભૂલશો નહી.. સાથે જ સબસ્ક્રાઈબ કરો અમારી યૂટ્યુબ ચેનલ જેથી તમને રોજ જોવા મળશે આવા જ અજબ ગજબના વાયરલ વીડિયો... 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

VIDEO આ ગ્લેમરસ લેડી છે ચાર બાળકોની દાદી !!

દાદી અને ગ્લેમરસ આ બંને વાતો તમને વિરોધાભાસ લાગતી હશે.. સામાન્ય રીતે ચાર બાળકોની દાદી ...

news

શહેરી વિસ્તારની નબળી ગણાતી ૬૨ બેઠક જીતવા માટે કૉંગ્રેસ વધુ ધ્યાન કેન્દ્રિત કરશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ૧૦૦ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કૉંગ્રેસ દ્વારા ...

news

ગુજરાતના પોલીસ અધિકારી એ.કે. અમીન અને તરુણ બારોટે નિવૃત થવાની ઈચ્છા વ્યક્ત કરી

ગુજરાત પોલીસ અધિકારી એન.કે.અમીન અને તરૂણ બારોટે સુપ્રીમ કોર્ટમાં જવાબ આપતાં પોતે પોતાના ...

Video - આર્મી જવાનએ મે તેરા બ્વાયફ્રેંડ પર કર્યું જોરદાર ડાંસ પબ્લિક બોલી "સુપર સે ભી ઉપર"

આપણા દેશમાં ટેલેંટની કમી નહી છે. બા જરૂર છે તો તેને શોધીને કાઢવાની. આજે અમારે હાથ એવું ...

Widgets Magazine