મોંઘુ થશે બસનો સફર, GST પર લાગશે ટકા ઉપકરવેરા

શુક્રવાર, 30 જૂન 2017 (14:12 IST)

Widgets Magazine

નવી દિલ્હી- સરકારએ બસ પર 28 ટકા દરના ઉપર 15 ટક આ ઉપકરવેરા   લગાવવાના ફેસલો કર્યું છે. તેનાથી સાર્વજનિક પરિવહન બાહન પણ લગ્જરી કાર અને હાઈબ્રિડ વાહન વાળા કરવેરા  દયરામાં આવી ગયા છે. 
 
વાહન કંપનીઓનો કહેવું છે કે ઉપકરથી બસ મોંઘી થઈ શકે છે. અને તેનાથી સાર્વજનિક પરિવહન પ્રભાવિત થઈ શકે છે. 
 
વિત્ત મંત્રાલયની તાજા સૂચના મુજબ 10 કે તેનાથી વધારે માણસના પરિવહનના કામ આવતા વાહન પર 15 ટકા સેવા કરવેરા  ક્ષતિપૂએર્તિ ઉપકર લાગશે.
 
આ 15 ટકાનો ઉપકર  28 ટકાની વધારે કરવેરાની ટકાની ઉપત જ થશે. આ રીતે કુળ દર 43 ટકા બેસે છે. બસ પર આ સમયે કુળ 27.8 ટકા કર લગાવે છે. 
 
વાહન વિનિર્માતાઓના સંગઠનના સંપર્કમાં રહેવા માટે કહ્યું છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ઠેરઠેર વરસાદ: ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ

ગુજરાતમાં એક બાજુ ચૂંટણીની મોસમ જામતી જાય છે. તો બીજી તરફ વરસાદ પણ માજા મુકી રહ્યો છે. ...

news

રાજકોટમાં PM Modi નો રોડ શો ના ફોટા

આઝાદ ભારતના ૬૯ વર્ષના ઈતિહાસમાં કોઈ વડાપ્રધાનનો ૯ કિલોમીટર લાંબો રોડ-શો રાજકોટ ખાતે પહેલી ...

news

UPAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મીરા કુમાર ગાંધી આશ્રમથી પ્રચાર શરૂ કર્યો

ટુંક સમયમાં ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ...

news

LIVE -Modasa - એન્જિનિયરીંગના વિધાર્થીઓને ભણવામાં પાણીનો સીલેબસ હોવો જોઈએ - મોડાસામાં મોદી

મોડાસામાં આજે નરેન્દ્ર મોદી અનેક યોજનાઓનું લોકાર્પણ કરવાના છે ત્યારે 10 વાગ્યાની આસપાસ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine