Widgets Magazine
Widgets Magazine

સિદ્દૂની PC- હું બાદલની પોલ ખોલીશ , જે કાંગ્રેસ હાઈકમાન કહેશે હું કરીશ

સોમવાર, 16 જાન્યુઆરી 2017 (13:16 IST)

Widgets Magazine

કાંગ્રેસમાં શામેળ થયા બાદ નવજોત સિંઅ સિદ્દૂએ આજે પહેલીવાર બોલયા કે હું જન્મથી કાંગ્રેસી છું , મારા પિતાએ કાંગ્રેસની 40 વર્ષ સુધી ની છે.તેણે કીધું કે હું કાંગ્રેસના આવ્યા પછી મૂળથી સંકળાયેલો અનુભવ કરી રહ્યા છું. 
 
પ્રેસ કાંફ્રેસમાં નવજોત સિંહ સિદૂએ રામાયણના ઉદાહરણ આપતા કહ્યું કાંગ્રેસએ કૌશિલ્યા જણાવ્યા. સાથે જ તેણે બીજેપી પર વ્યંગ્ય કરતા કહ્યું કે હવે તમે લોકોએ નક્કી કરવું છે કે કૈકૈયી કોણ છે. તેણે કીધું  , લોકો કહે છે કે સિદ્ધૂ પાર્ટીને માતા  કહે છે , પણ માતા  તો કૈકૈયી હતી. બધાન એ ખબર છે કે મંથરા છે પંજાબમાં પ્રકાશ સિંહ બાદલને પડકાર આપતા તેણે કીધું કે ભાગ બાબા બાદલ ભાગ ખુરશી ખાલી કરી કે પંજાબ ની જનતા આવે છે. પંજાબમાં ડ્રગસના મુદ્દા પર તેણે કીધું કે ડ્રગ્સ આજે પંજાબની સાચે આજે તેના કારણે પંજાબના યુવાઓની જિંદગી બરબાદ થઈ રહી છે. અહીંના રાજનેતા તે બુરાઈને ખત્મ નહી કરવા ઈચ્છતા છે. મને બહુ દુખ જોયા છે પણ હું દીકરાને નાળીમાં સૂતા નહી જોઈ શકતા. અહીં ના ભ્રષ્ટ નેતાઓની બુરાઈને અમે મળીને ખત્મ કરવું પડશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત પોલીસના જાહેરનામાનુ સુરસુરિયુ, ઉતરાયણની રાત્રે પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલથી આકાશ છવાયું

ઉતરાયણ પર્વ દરમિયાન આગની ઘટના ન બને તેની તકેદારીરૃપે ચાઇનીઝ તુકક્લો પર પ્રતિબંધ લાદી ...

news

જાણો કેવી રીતે નિવૃત વનકર્મીએ 7 માસમાં 90 લોકોને દારૂ છોડાવ્યો

ગુજરાતમાં દારૂબંઘી છે પરંતું કેટલાક લોકો આ દારૂબંઘીને હાસ્યાસ્પદ બનાવી રહ્યાં છે. દારૂ ...

news

છોકરીઓને કિસ કરીને કમાવ્યા 70 હજાર રૂપિયા

રસ્તા પર ચાલતી છોકરીઓને કિસ કરીને ભાગી જતું ક્રેજી સુમિત પાછલા અઠવાડિયા તે સમયે ...

news

સીરિયલ રેપિસ્ટના ચોકાવનાર કબૂલનામો, 12 વર્ષોમાં 500થી વધારે બાળીકાઓનું કર્યું યૌન શોષણ

પોલીસી એક એવા સીરિયલ રેપિસ્ટને ગિરફતાર કર્યા છે જે શાળાથી પરત આવતી બાળકીઓને પોતાની હવસનો ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine