450 કરોડના રોકાણથી બનેલા SAARC સેટેલાઈટની 10 ખાસ વાત

શુક્રવાર, 5 મે 2017 (11:03 IST)

Widgets Magazine
GSLV-F09

આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત પરથી દક્ષિણ એશિયા સેટેલાઈટ GSAT-9ને શુક્રવારે સાંજે 04:57  લોંચ કરવામાં આવશે.  235 કરોડ રૂપિયાના રોકાણથી તૈયાર ઈસરોના GSAT-9 ને GSLV-F06થી અંતરિક્ષથી રવાના કરવામાં આવશે.  ભારતની આ સ્પેસ ડિપ્લોમેસીમાં દક્ષિણ એશિયા ક્ષેત્રમાં ચીનની વધતી અસરને રોકવાનુ પણ સામેલ છે. 
 
પાકિસ્તાનને છોડીને અબ્ધા સાત દેશ આ પ્રોજેક્ટમાં સામેલ છે. જેમણે આ સેટેલાઈટનો લાભ મળશે. તેનાથી સૌથી વધુ ફાયદો ભૂતાન અને માલદીવ જેવા નાના દેશને મળશે.  ઈસરોનો આ સેટેલાઈટ આધુનિક તકનીકથી લેસ છે.... 
 
 
GSAT-9 ની 10 ખાસ વાતો.... 
 
- ઈસરોએ 2230 કિલો વજની આ કમ્યુનિકેશન સેટેલાઈટને 3 વર્ષમાં તૈયાર કર્યો છે. 
- સેટેલાઈટને તૈયાર કરવામાં& 235 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જ્યારે કે આખા પ્રોજેક્ટમાં 450 કરોડ રૂપિયાનો ખર્ચ થયો . 
- તેમાં ભારત ઉપરાંત નેપાળ, ભૂતાન, માલદીવ, બાંગ્લાદેશ, શ્રીલંકા અને અફગાનિસ્તાનનો સમાવેશ છે. જો કે પાકિસ્તાને એવુ કહીને ખુદને તેનાથી અલગ કરી લીધુ હતુ કે તેનો પોતાનો અંતરિક્ષ કાર્યક્રમ છે. 
- તેથી પાકિસ્તાનને છોડીને સાર્કના સાત દેશોને લાભ મળશે. દક્ષિણ એશિયાની આર્થિક અને વિકાસાત્મક પ્રાથમિકતાઓને પૂરી કરવામાં મદદ મળશે. 
- સેટેલાઈટથી પ્રાકૃતિક સંસાધનોની મૈપિંગ, ટેલીમેડિસિન, શિક્ષા, મજબૂત આઈટી કનેક્ટિવિટીને પ્રોત્સાહન મળશે. 
- તેને સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઈસરોને એકીકૃત GSLV-F9 સાથે અંતરિક્ષને રવાના કરવામાં& આવશે. આ GSLV-F06ની 11મી ઉડાન હશે. 
- સેટેલાઈટમાં 12 ટ્રાંસપૌડસ્ર્સ ઉપકરણ લાગેલા છે. જે કમ્યુનિકેશનમાં મદદ કરશે. દરેક દેશ ઓછામાં ઓછા એક ટ્રાંસપોંડરને એક્સેસ કરી શકશે. 
- સેટેલાઈટથી પડોશી દેશને હૉટલાઈનની સુવિદ્યા પણ મળશે. તેનાથી પ્રાકૃતિક આપદા પ્રબંધનમાં મદદ મળશે. 
- 30 એપ્રિલના રોજ પીએમ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ હતુ કે આખા ક્ષેત્રના વિકાસ માટે આ સેટેલાઈટ લોંચ કરવામાં આવશે. 
- આ સેટેલાઈટ ચીનના દક્ષિન ક્ષેત્રમાં વધતા પ્રભાવને રોકવા માટે ભારતની સ્પેસ ડિપ્લોમેસીનો ભાગ છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નિર્ભયા કેસ : દોષીયો પર SCમાં આજે સુનાવણી, પરિવારની ઈચ્છા - ફાંસી મળે

સુપ્રીમ કોર્ટ 16 ડિસેમ્બર 2012ના ગેંગરેપ અને હત્યાકાંડના ચાર દોષીયોની દિલ્હી હાઈકોર્ટના ...

news

સાણંદ ખાતે વુમન ઇન્ડસ્ટ્રીયલ પાર્કનો પ્રારંભ, રાજ્યમાં 4 સ્થળે ફાળવાઈ જમીન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાણંદ જીઆઇડીસીમાં ૧૮.૩ર હેકટર વિસ્તારમાં પ્રથમ વુમન ઇન્ડસ્ટ્રીયલ ...

news

વડોદરામાં ફાઇન આર્ટ્સના ડિસ્પ્લેમાં ન્યૂડ પેઇન્ટિંગ્સ મુકાયા

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં આજથી ફાઇનલ યરના સ્ટુડન્ટ્સના ...

news

2002 ગુજરાત રમખાણો - બિલકિસ બાનો કેસ - 11 દોષીયોને ઉમરકેદની સજા કાયમ

બોમ્બે હાઈકોર્ટે બિલકિસ બાનો મામલે 11 દોષીયોને ઉમરકેદની સજા કાયમ રાખી છે. બધા આરોપીઓને ...

Widgets Magazine