શુક્રવાર, 15 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 16 જાન્યુઆરી 2022 (16:20 IST)

PUBGની લતમાં ગુમાવ્યાં 17 લાખ રૂપિયા

17 lakh lost in PUBG addiction
PUBG  ગેમના ચક્કરમાં 17 વર્ષના છોકરાએ તેમના પાંપાકે કંગાળ કરી નાખ્યુ. ચુપચાપ છોકરાએ તેના પિતાના બેંક ખાતામાંથી 16 લાખ રૂપિયા ઉડાવી દીધા. હવે તેના પુત્રને પાઠ ભણાવવા માટે તેના પિતાએ તેને સ્કૂટર રીપેરીંગની દુકાન પર બેસાડ્યો. પૈસાનું મહત્વ અને પાઠ ભણાવવા પિતાએ પુત્રને આ અનોખી સજા આપી છે.
 
છોકરાના પિતાનું કહેવું છે કે હવે છોકરાને ભણવા માટે મોબાઈલ ફોન પણ આપવામાં આવશે નહીં. તે ખાલી બેસી ન જાય તે માટે તેને સ્કૂટર રિપેરીંગની દુકાન પર બેસાડવામાં આવ્યો છે. હવે તે સમજી જશે કે પૈસા કમાવવા કેટલા મુશ્કેલ છે. છોકરાના પિતાનું એમ પણ કહેવું છે કે તેમના પુત્રએ તેમની મહેનતના પૈસાની મજાક- મજાકમાં ઉડાવી અને આખું એકાઉન્ટ ખાલી કરી દીધું. હવે તેઓને ખબર નથી કે શું કરવું.