Widgets Magazine
Widgets Magazine

2 ગોટાળેબાજ મળીને સારી સરકાર નથી આપી શકતી - અમિત શાહ

અમરોહ., સોમવાર, 6 ફેબ્રુઆરી 2017 (10:51 IST)

Widgets Magazine
amit shah

 ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમરોહમાં રેલીમાં મુખ્યમંત્રી અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર જોરદાર નિશાના સાધ્યુ. તેમણે કહ્યુ કે અખિલેશ સરકારે પ્રદેશને હત્યા અને દુષ્કર્મના મામલે નંબર એક બનાવી દીધો છે. 
 
સપા સરકાર વિકાર નથી આપી શકતી અખિલેશ સમજી ચુક્યા છે કે તે હારી જશે તેથી કોંગ્રેસ સાથે સમજૂતી કરી છે.  બીજી બાજુ કોંગ્રેસે કેન્દ્રમાં 10 વર્ષ સુધી દેશમાં ગોટાળા જ ગોટાળા કર્યા છે. અખિલેશ સરકારમાં પણ ગોટૅઅળા થયા છે અને હવે 2 ગોટાળાબાજ  મળીને સારી સરકાર નથી આપી શકતી. તેમણે કહ્યુ કે ઉત્તર પ્રદેશમાં સારા દિવસો 11 માર્ચ પછી આવશે.  ઉત્તર પ્રદેશમાં ભાજપા જ સારી સરકાર આપી શકે છે. ઉત્તર પ્રદેશની અંદર વિકાસની ખૂબ શક્યતા છે. જો પ્રદેશમાં ભાજપા સરકાર બને છે તો આપણે ઉત્તર પ્રદેશને દેશનો નંબર 1 રાજ્ય બનાવી દેશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગોટાળેબાજ અમિત શાહ અમરોહ અખિલેશ યાદવ રાહુલ ગાંધી. ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર Gujarat News Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

શશિકલા બની શકે છે તમિલનાડુની મુખ્યમંત્રી

ચેન્નઈ- અન્ના દ્રવિડ મુનેષ કષગમ મહાસચિવ વીકે શશિકલાને તમિલનાડુની મુખ્યમંત્રી બનાવા જવાને ...

news

એશિયા ની સૌથી મોટી રાજકોટ મેરેથોન , મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપી મેરેથોન દોડ ને લીલી ઝંડી

રાજકોટ્માં એશિયા ની સૌથી મોટી રાજકોટ મેરેથોન દોડ નો શરૂ થઈ ગઈ છે. આજ સવારે 5.2 0 વાગ્યે ...

news

મેરઠમાં પીએમ મોદી બોલ્યા, S-સપા, C-કોંગ્રેસ, A-અખિલેશ, M-માયાવતી = SCAM

પ્રધાનમંત્રી બનતા પહેલા જે સ્થાન પરથી નરેન્દ્ર મોદીએ ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી ત્યાથી ...

news

રાજકોટ-મોરબી હાઇવે ઉપર કાર-ટ્રક વચ્ચે અકસ્માતથી બંને વાહનોમાં આગ લાગતા ટ્રાફિક જામ

ગુજરાતમાં માર્ગ અકસ્માતો દિવસે ને દિવસે વધતા જાય છે. અકસ્માતો એટલા ભયાનક હોય છે કે ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine