શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 11 માર્ચ 2024 (16:42 IST)

દારુ છોડવાના ચક્કરમાં 2 યુવાનોના મોત

કસ્બો પનવાડીમાં પાવર હાઉસની પાસે રહેતા વૃદ્ધ હરદયાલ અહિરવાર પોતાને વેદ્ય જણાવતા મોટા મોટા ટેવી દારૂ  છોડાવવાના દાવો કરે છે. તે લોકોની દારૂ છોડાવવાની દવા પીવડાવવાઓ કામ આશરે 18 વર્ષથી કરી રહ્યો છે. તેની પાસે રોજ બે થી ચાર લોકો દારૂ છોડવાની દવા પીવા આવે છે. રવિવારે સાંજે જનપદ હમીરપુરના ટોલારાવત ગામ નિવાસી દેવેંદ્ર રાજપૂત (30) ભાઈ નવલની સાથે દારૂ છોદવાની દવા પીવા વૈદ્ય ની પાસે પહોંચ્યો હતો.  દવા પીતા જ દેવેન્દ્રની સ્થિતિ બગડવા લાગી અને શરીર ઢીળુ પડી ગયુ. બેભાબ સ્થિતિમાં ભાઈ તેને સીએચસી પનવાડી લઈ ગયો. જ્યાં ડાક્તરો તેને મૃત જાહેર કરી દીધુ. 
 
થોડા સમય પછી, હમીરપુર જિલ્લાના રેનહુતાના રહેવાસી રોહિત પાસવાન (25) પણ તે જ ડૉક્ટર પાસે પહોંચ્યા અને
 
દવા પીધા પછી તેની તબિયત બગડી અને તેનું પણ મૃત્યુ થયું. મૃતક દેવેન્દ્રના ભાઈ નવલે જણાવ્યું કે, ત્રણ ભાઈઓમાં બીજા નંબરનો દેવેન્દ્ર દારૂનો ટેવી હતો. કેટલાક લોકો પાસેથી માહિતી મેળવી હતી
 
પાનવાડીના તબીબ દારૂની લતમાંથી છુટકારો મેળવવા દવા આપે છે તેમ જણાવાયું હતું.જાણકારીના આધરે તે ભાઈને દવા પીવડાવવા ગયો હતો. દવા પીતા જ ભાઈની સ્થિતિ બગડવા લાગી. વૈદ્ય થી આ વાત જણાવતા તેને તેમની ન સાંભળી જેથી મોત થઈ ગઈ. બે મોતના કારણ પરિજનએ હોસ્પીટલમાં હોબાળા કરતા  દોષી વૈદ્ય સામે સખત કાર્યવાહીની માંગણી કરી.