Widgets Magazine
Widgets Magazine

UP - એટામાં દર્દનાક દુર્ઘટના, શાળા બસ અને ટ્રકની ટક્કરમાં 25ના મોત

લખનૌ., ગુરુવાર, 19 જાન્યુઆરી 2017 (11:05 IST)

Widgets Magazine
school bus

ઉત્તર પ્રદેશના એટમાં એક થઈ ગઈ. આ દર્દનાક દુર્ઘટનામાં લગભગ થઈ ગયા. બીજી બાજુ અનેક બાળકો ગંભીર રૂપે ઘાયલ થઈ ગયા. માહિતી મુજબ એટાના અલીગંજ વિસ્તારમાં આ દુર્ઘટનામાં આ દુર્ઘટના થી જ્યારે શ્હારના એક જેએસ વિદ્યા પબ્લિક શાળાની બસ એલકેજીથી 7માં ધોરણ સુધીના બાળકોને લઈને જઈ રહી હતી. ત્યારે સામેથી આવી રહેલ રેતીથી ભરેલી એક તેજ ગતિથી આવતી ટ્રકે ટક્કર મારી દીધી. આ બસમાં લગભગ 50-55 બાળકો સવાર હતા. 
 
દુર્ઘટના એટલી ભીષણ હતી કે કોઈપણ કાંપી જાય. દુર્ઘટના પછી બધા બાળકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આશંકા બતાવાય રહી છે કે દુર્ઘટનામાં મરનારા બાળકોની સંખ્યા વધી શકે છે. સૂચના પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને કેસ નોંધવા સાથે રાહત અને બચત કાર્ય શરૂ કર્યુ.  અલીગઢના એસડીએમ મોહન સિંહ મુજબ દુર્ઘટના ધુમ્મસને કારણે થઈ. ટક્કર એટલી જોરદાર હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

ગુજરાત સરકાર દ્વારા ફિક્સ પગારદારોના પગારમાં 63થી 90%નો વધારો

ખાસા સમયથી સરકાર સામે પગારવધારા માટે ઝઝૂમી રહેલા કર્મચારીઓ માટે ખુશીના સમાચારો પ્રકાશમાં ...

news

ઉત્તરાર્ધ ઉત્સવ - મોઢેરાના સૂર્યમંદિરના શિલ્પોમાં કોતરાયેલી કવિતા નૃત્યોના તાલે નર્તન કરશે

પ્રાચિન સમયમાં સોલંકીયુગમાં સૂર્યના સાનિધ્યમાં નૃત્યોનો આવિષ્કાર થયો હતો. ગુજરાતના ...

news

મારૂતિ સુઝુકીના પ્લાન્ટમાં ભરતી થવાની હોવાના ખોટા મેસેજથી ઓહાપોહ

મહેસાણાના બહુચરાજીના હંસલપુર પ્લાન્ટમાં આજે સવારે નોકરી માટે આવેલા લોકોએ હોબાળો કર્યો ...

news

અમદાવાદ રિઝર્વ બેંક બહાર કોંગ્રેસના ઉગ્ર દેખાવો, સુશિલકુમાર સહિત 50થી વધુની અટકાયત

આજે શહેરમાં શાહપુર અદ્વૈત આશ્રમથી નીકળેલી કૉંગ્રેસની રેલી ‘RBI તાળાબંધી’ ઉગ્ર બનતાં પોલીસ ...