રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2022 (15:36 IST)

દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી પડતા 5 ના મોત

Alipur Accident - દિલ્હીના અલીપુરમાં દીવાલ ઘસી જવાથી 6ની મોત થઈ છે. આ ઘટના બપોરે 12 વાગીને 42 મિનિટની જણાવાઈ રહી છે. દિલ્હી ફાયર બ્રિગેડના મુજબ દીવાલ અંડર કંસ્ટ્રકશબ હતી. જણાવીઈ કે 5 હજાર ગજના પ્લાટ પર ગોદામ બની રહ્યો હતો. ત્યારે અચાનકથી એક દીવાલ ઢસડવાથી જેમાં 12 થી 15 લોકો દટાઈ ગયા. કેટલાક લોકોને કાઢી લીધુ છે તો 6 ની મોત થઈ જાણાવી રહ્યા છે. 
 
આ અકસ્માત બાદ 14 લોકોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 5ના મોત થયા છે, 2 ગંભીર રીતે ઘાયલ છે અને 7ને સામાન્ય ઈજાઓ

/div>