સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 ફેબ્રુઆરી 2023 (12:47 IST)

એક યુવતીએ 6 મહિનામાં કર્યા 3 લગ્ન

marriage
3 Marriage in 6 Month: એક યુવતીએ છેલ્લા 6 મહિનામાં ત્રીજીવાર લગ્ન કર્યા છે. આ વખતે તો તેના એની જ જોડે લગ્ન થઈ ગયા જેણે બે લગ્ન કરાવ્યા. 
 
બિહારના બેગૂસરાયમાં એક યુવતીએ ફક્ત 6 મહિનામાં ત્રણ વાર લગ્ન કરી નાખ્યા. ત્રણેયવાર પતિ જુદો હતો. ત્રીજીવાર તો તેણે એની જ સાથે લગ્ન કર્યા જે તેના લગ્ન કરવવા માટે મધ્યસ્થી બન્યો હતો. બે લગ્ન તૂટ્યા પછી ત્રીજો યુવક રાતના અંધારામાં મળવા પહોચ્યો હતો.  પકડાય ગયો તો બીજા જ દિવસે ઘરના લોકોએ ગામના જ મંદિરમાં બંનેના લગ્ન કરાવ્યા.