બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 14 સપ્ટેમ્બર 2024 (14:56 IST)

PM મોદીના ઘરે આવ્યો સ્પેશ્યલ મેહમાન, નામકરણ પણ થયુ, જુઓ VIDEO

modi with calf
modi with calf image source X _modi 
 પીએમ મોદી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેઓ જે પણ કરે છે તે ઝડપથી તેમના ફોલોઅર્સ સહિત દેશભરમાં ફેલાય જાય છે.  તેમણે પોતાના સોશિયલ મીડિયા હેંડલ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી કે તેમના ઘરે એક નાનકડો મેહમાન આવ્યો છે અને આ મેહમાનનુ નામકરણ પણ કરવામાં આવ્યુ છે. 
પીએમએ શુ પોસ્ટ કર્યુ ?
પીએમ મોદીએ કહ્યુ, અમારા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે ગામ સર્વસુખ પ્રદા:. લોક કલ્યાણ માર્ગ પર પ્રધાનમંત્રી  પરિવારમાં એક નવા સભ્યનુ શુભ આગમન થયુ છે. પ્રધાનમંત્રી રહેઠાણ માં પ્રિય ગૌ માતાએ એક નવ વત્સાને જન્મ આપ્યો છે, જેના માથા પર જ્યોતિનુ ચિહ્ન છે. તેથી તેનુ નામ દીપજ્યોતિ રાખ્યુ છે. 
પીએમ મોદીએ તેનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે. જેને જોઈને લોકો કમેંટ્સ કરી રહ્યા છે.