સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ચેન્નઈ , સોમવાર, 18 માર્ચ 2019 (17:53 IST)

ચેન્નઈમાં વધુ એક શરમજનક ઘટના, ગલૂંડિયા સાથે સાથે યુવાને કર્યુ ગંદુ કામ

ચેન્નઈમાં જ્યા એક બાજુ દરરોજ મહિલાઓ સાથે જાતીય સતામણીના કિસ્સાઓ રોજ વધતા જઈ રહ્યા છે તો હવે કૂતરા સાથે એક યુવાન દ્વારા અમાનવીય ઘટનાને લોકો માટે એક શોકિંગ સમાચાર આપ્યા છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના ગયા ગુરૂવારની છે. જ્યા ચેન્નઈના પોલીસ સ્ટેશનમાં એક કુતરાની માલકિને કપડાના દુકાનમાં બનેલી ઘટનાને લઈને મોટો વિવાદ ઉભો કર્યો છે.   આ છોકરી વારંવાર ફરિયાદ કરે છે કે તેના કૂતરાઓના અનાથાશ્રમમાંથી 15 દિવસથી ગલૂડિયાઓ વિચિત્ર રીતે ગાયબ થઈ રહ્યા છે. 

 
આ દરમિયાન તેને તેની ઘરની નિકટ જ એક ગલૂડિયુ મળી આવ્યુ. જેને એક રહસ્યમય યુવાન લઈ ગયો હતો. તેને લાગ્યુ કે આ વ્યક્તિ એ ગલૂડિયાની દેખરેખ કરશે પણ તેણે જોયુ કે તેણે અચાનક પેંટ ઉતારી અને તે ગલૂડિયા સાથે શારીરિક સંબંધ બનાવવા માંડ્યો.   જ્યારે મહિલાએ બૂમ પાડી તો તે ત્યાથી એકદમ ભાગી ગયો.  મહિલાના કહેવા પ્રમાણે આ બધા દ્રશ્યો ત્યા રહેલા કેમેરાના ફુટેજમાં રેકોર્ડ થયા છે.  મહિલાએ પોલીસને ફરિયાદ કરી છે કે 20 વર્ષીય મરમેઈડ લાંબા સમયથી ગલૂડિયાઓ સાથે આવી હરકત કરી રહ્યો છે. 
 
જો કે એ યુવાન કોણ છે તેને શોધવાની પોલીસ કોશિશ કરી રહી છે.  કારણ કે મહિલાએ જે સીસીટીવી ફુટેજ આપ્યા છે તે વ્યક્તિના ચેહરાને લઈને તે ચોક્કસ નથી.  જે પણ હોય પણ આ ખરેખર આપણા સભ્ય સમાજ માટે ખૂબ જ શરમજનક છે.