1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 ઑક્ટોબર 2021 (13:24 IST)

શાહરુખને મળવા માટે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે, NCBની પૂછપરછમાં દીકરા આર્યનનો ઘટસ્ફોટ

aaryan reveals NCB take appointment to meet father
પિતાને મળવા અપોઇન્મેન્ટ લેવી પડે છે
'આજ તક'ના અહેવાલ પ્રમાણે, NCBની પૂછપરછમાં આર્યન ખાને કહ્યું હતું કે તેના અબ્બુ હાલમાં ત્રણ-ત્રણ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. તે અપકમિંગ ફિલ્મ 'પઠાન'માં ઘણી જ મહેનત કરી રહ્યા છે. આ ફિલ્મના મેકઅપ માટે કલાકો સુધી બેસવું પડે છે. તેના અબ્બુ એટલા વ્યસ્ત રહે છે કે અનેકવાર તે તેમને મળવા માટે મેનેજર પૂજા પાસેથી અપોઇન્ટમેન્ટ લે છે અને પછી જ તે મળી શકે છે.