1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 31 માર્ચ 2022 (15:51 IST)

કચ્ચા બાદામ બાદ હવે કાલા અંગૂર ગીતે ધમાલ મચાવી

After the kachcha badam
સોશિયલ મીડિયા પર કઈક પણ વાયરલ થઈ શકે છે આ વાત સાચી સાબિત થઈ રહી છે. હવે થોડા દિવસ પહેલા એક યુવકે મગફળી વેચતા અને કચ્ચા બદામ ગીત ગાયુ હતો જે ઈંટરનેટ પર ધૂમ મચવી રહ્યો છે. તેના પછી કાચા અમરૂદ ગીત પણ વાયરલ થયો. હવે કાકા લારી પર બેસીને કાળી દ્રાક્ષ વેચી રહ્યાં છે અને તેના પર ગીત ગાઇ રહ્યાં છે. 
 
વીડિયોમાં તમે જોઇ શકો છો કે કાકા લારી પર બેસી ચાની ચુસ્કી લગાવીને કાળા અંગૂર ગીત ગાઈ રહ્યાં છે. વીડિયો જોઈને તમે પણ હસીહસીને લોટપોટ થઇ જશો.