શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 20 જૂન 2018 (11:22 IST)

તમિલનાડુની અનુકૃતિ બની મિસ ઈંડિયા 2018, મિનાક્ષી બની ફર્સ્ટ રનર અપ

દેશમાં એક બાજુ જ્યા મંગળવારનો દિવસ રાજનીતિક ઉઠાપટક ચાલી તો બીજી બાજુ નવી મિસ ઈંડિયાની પસંદગી પણ થઈ. આ વખતે આ ખિતાબ તમિલનાડુમાં રહેનરી અનુકૃતિ વાસને મળ્યો છે.   તેમને હરિફાઈમાં સામેલ 29 હરીફાઈઓને પછાડીને સૌથી સુંદર મહિલાનો ખિતાબ પોતાને નામે કર્યો છે.  આ ઉપરાંત હરિયાણાની મિનાક્ષી ચૌધરી ફર્સ્ટ રનર અપ રહી તો બીજી બાજુ આંધ્ર પ્રદેશની શ્રેયા રાવ સેકંડ રનર અપ રહી. 
 
મુંબઈ મંગળવારે રાત્રે થયેલ એક શાનદાર કાર્યક્રમમાં મિસ ઈંડિયાની ચૂંટણી થઈ. આ કાર્યક્રમમાં બોલીવુડના અનેક સિતારા હાજર હતા. અનુકૃતિનુ નામ જાહેર થવાની વાત પૂર્વ મિસ ઈંડિયા મનુષી છિલ્લરે તેમને મિસ ઈંડિયા 2018નો તાજ પહેરાવ્યો. 
 
વ્યવસાયથી ખેલાડી અને ડાંસર અનુકૃતિ તમિલનાડુની રહેનારી સુપર મોડલ બનવાનુ સપનુ જોનારી અનુકૃતિને બાઈક ચલાવવી ખૂબ પસંદ છે.