ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે.

રવિવાર, 21 જાન્યુઆરી 2018 (12:49 IST)

Widgets Magazine

ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત વિશ્વ વિદ્યાલય તીર્થસ્થળ બદ્રિનાથે મંદિરના દ્વાર 11 મે ની સવારે શ્રદ્ધાળુઓ માટે ખોલાશે. 
 
- સમિતિના મુખ્ય કાર્યધિકારી બીડી સિંહએ જણાવ્યું કે બદ્રીનાથ મંદિરના દ્વાર 11 મે ની સવારે ચાર વાગીને 30 મિનિટ પર શ્રદ્ધાળુઓ માટે ખોલાશે. 
 
તેણે જણાવ્યુ& કે
badrinath 6
 ખોલવાનું શુભ મૂહૂર્ત આજે વસંત પંચમીના પાવન પર્વ ટિહરી રાજપરિવારના નરેન્દ્રનગર સ્થિત મહલમાં રાજપુરોહિત દ્દ્વારા નિકાળ્યું 
 
બદ્રીનાથ મંદિરના દ્વાર પાછ્લા વર્ષે 17 નવેમ્બરને શીતકળ માટે બંદ કરાયા હતા. અલકનંદા નદીના કાંઠે નર નારાયણ પર્વતોના વચ્ચે સ્થિત મંદિરના દ્વાર દર શીતકાળમાં શ્રદ્ધાળુઓ માટે બંદ કરાય છે.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ઉતરાખંડ બદ્રીનાથ કેદારનાથ મંદિર વસંત પંચમી ચમોલી ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર ‪kedarnath‬ ‪‪badrinath‬ ‪jyotirmath‬ ‪panchami‬ ‪basant Panchami‬ ‪kedarnath Temple‬‬ ‪chamoli District‬ Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Gujarat News Gujarat News Samachar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Delhi ના બવાના આગનું તાંડવ, 17ના દર્દનાક મોત, લોકોને બચવાની તક સુદ્ધા નહતી મળી, રાષ્ટ્રપતિ-PM-CM એ દુ:ખ વ્યક્ત કર્યું

Delhi ના બવાના આગનું તાંડવ, 17ના દર્દનાક મોત, લોકોને બચવાની તક સુદ્ધા નહતી મળી, ...

news

બ્રહ્મ વિકાસ આયોગની માગણી સાથે તા.૨૬મીએ ગાંધીઆશ્રમથી ગાંધીનગર સુધી રેલી

બ્રહ્મ વિકાસ આયોગ સમિતિ દ્વારા આગામી એપ્રિલ-૨૦૧૮માં ગુજરાતમાં વસતા અને વ્યવસાય કરતા તમામ ...

news

અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ ની મુશ્કેલી વધી, આદીવાસી સર્ટીફિકેટ થયું રદ્દ

ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટ વિધાનસભાની ચૂંટણીમાં વિજય તો થયા, પરંતુ આદીવાસી સર્ટીફિકેટના ...

news

સુરતમાં પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં નોટોની વર્ષા

સુરતના અડાજણ વિસ્તારમાં આયોજીત પ્રખ્યાત ગાયક કિર્તીદાન ગઢવીના કાર્યક્રમમાં નોટોની વર્ષા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine