શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (10:25 IST)

લેન્ડર વિક્રમમાંથી બહાર નીકળી રોવર પ્રજ્ઞાન નીકળ્યું 'મૂન વૉક'

Landing Imager Camera
લેન્ડર વિક્રમથી ચંદ્રની સુંદર તસવીરો- ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચનારો પ્રથમ દેશ બની ગયો છે. ચંદ્રયાન 3 ગુરુવારે સાંજે 06:04 કલાકે ચંદ્રની સપાટી પર ઉતર્યું હતું. 
 
જેમણે ચંદ્રની સપાટી પર ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છાપ્યું હતું. જ્યારે આજે સવારે રોવર ફરી એકવાર ચંદ્ર પર ચાલી રહ્યું છે. ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.