બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 જૂન 2022 (10:22 IST)

રાજસ્થાન - બાડમેરમાં ભયંકર રોડ દુર્ઘટના SUV પર ચઢ્યુ ટ્રક 1 જ પરિવારના 8 લોકોની મોત બધા હતા જાનૈયા

રાજસ્થાનના સરહદી જિલ્લા બાડમેરથી મંગળવારે સવારે દુખદ સમાચાર મળ્યા છે અહીં મોડી રાત્રે તીવ્ર રફતારથી બોલેરો  (Rajasthan Barmer truck -Bolero accident)  ટક્કર મારી નાખી. ત્યારબાદ આ દુર્ઘટનામાં બોલેરો સવાર 8 લોકોની દર્દનાક મોત થઈ છે. 
 
જણાવાઈ રહ્યુ છે કે બોલેરોમાં જાન જઈ રહી હતી. આ દરમિયાન રાત્રે 1 વાગ્યે રામજીનો ગોલ રોડ પર ટ્રકએ ટક્કર મારી નાખી જેનાથી બોલેરો સવાર 6 લોકોનીસ્થળ અ પર જ મોત થઈ ગઈ. 
 
જ્યારે 2 લોકોની સારવાર દરમિયાન મોત થઈ.