ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

Moon Time- ચાંદ નિકળવાનો સમય- જાણો આજે ગુજરાતમાં ક્યારે નિકળશે ચોથનો ચાંદ

Chand Time Moon rise Time Karwa Chauth 2021
દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની વાત કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 24  ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 17 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું 5-10 મિનિટનુ અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખ્ય શહરોમાં કયા સમયે થશે ચાંદના દર્શન કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય 
 
મુંબઈમાં રાત્રે 8 વાગીને 46 મિનિટ પર 
નવી મુંબઈમાં રાત્રે  8 વાગીને 46 મિનિટ પર 
8: 16 વાગ્યે દિલ્હી
8: 16 વાગ્યે નોઈડા
8:50 વાગ્યે મુંબઇ
817 વાગ્યે જયપુર
8:10 વાગ્યે દહેરાદૂન
8:04 મિનિટ લખનઉ 
8:12 વાગ્યે શિમલા
8:44 વાગ્યે ગાંધીનગર
8:26 મિનિટ પર ઈન્દોર 
8:19 પર ભોપાલ
8:30 પર અમદાવાદ
લખનઉ - રાત્રે 9:15
વારાણસી - સાંજે 7:51